News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar: ગુજરાત યુનિવર્સિટીના ( Gujarat University ) પદવીદાન સમારોહમાં સહભાગી થવા ગુજરાતના ( Gujarat ) પ્રવાસે પધારેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને તેમનાં ધર્મપત્નીનું અમદાવાદ એરપોર્ટ ( Ahmedabad Airport ) ખાતે રાજ્યપાલ ( Governor ) શ્રી આચાર્ય દેવવ્રત ( Acharya Devvrat ) અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

Vice President of India Jagdeep Dhankhar on visit to Gujarat, Chief Minister Bhupendra Patel welcomed
અમદાવાદ એરપોર્ટ પર પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, એરફોર્સના એર માર્શલ શ્રી નર્મદેશ્વર તિવારી, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી ઉપરાષ્ટ્રપતિશ્રી અને તેમનાં ધર્મપત્નીને આવકાર્યા હતા.

Vice President of India Jagdeep Dhankhar on visit to Gujarat, Chief Minister Bhupendra Patel welcomed
આ સમાચાર પણ વાંચો : Union cabinet : મંત્રીમંડળે સીસીઈએએ એસઇસીએલ, એમસીએલ અને સીઆઈએલ દ્વારા ઇક્વિટી રોકાણની દરખાસ્તને આપી મંજૂરી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.