Vice President: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આ તારીખે લેશે કર્ણાટકની મુલાકાત..

Vice President: ઉપરાષ્ટ્રપતિ બેંગલુરુ ખાતે રાજ્ય જાહેર સેવા આયોગોના અધ્યક્ષોના 25મા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે

by khushali ladva
Vice President Vice President Jagdeep Dhankhar will visit Karnataka on this date..

 Vice President:  ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 11 જાન્યુઆરી 2025ના રોજ બેંગલુરુ (કર્ણાટક) ના પ્રવાસે રહેશે.

તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ કર્ણાટકના બેંગલુરુ ખાતે રાજ્ય જાહેર સેવા આયોગોના અધ્યક્ષોના 25મા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

આ સમાચાર પણ વાંચો :Kandivali Mobile Bathroom:ઉત્તર મુંબઈના કાંદિવલીમાં ભારતના સૌ પ્રથમ મહિલા મોબાઇલ બાથરૂમની સુવિધા શરૂ, કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા એ કર્યું ઉદ્ઘાટન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More