News Continuous Bureau | Mumbai
Rain Forecast : છેલ્લા બેથી ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળેલ છે. તેમજ IMD ફોરકાસ્ટ અનુસાર આગામી ૩ કલાકમાં ગુજરાતમાં ( Gujarat ) વિવિધ જગ્યાએ વીજળી અને વંટોળ સાથે હળવા થી ભારે વરસાદની આગાહી ( IMD Forecast ) કરવામાં આવી છે. તેમજ આગામી ૨-૩ દિવસ વરસાદની આગાહી છે. જે અંતર્ગત તા.13/05/2024 ના રોજ માન.અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ફોરકાસ્ટ અનુસાર જિલ્લામાં સાવચેતીના તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જેમ કે ગ્રામ્ય કક્ષાએ ઢોર ઢાંખર ખુલ્લામાં ન રાખવા, અનાજ પુરવઠો ખુલ્લામાં ન રાખવા, વીજળી પડવાની સંભાવના હોય જરૂરી સાવચેતી રાખવી. જેથી તકેદારીના ભાગરૂપે સાવચેતીના પગલા લેવા જણાવા

Vigilance measures requested following rain forecast in Gujarat
આ સમાચાર પણ વાંચો : Unseasonal Rain: સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં તા.૧૨ મે થી તા.૧૬મી મે દરમિયાન સંભવિત કમોસમી વરસાદની આગાહી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.