News Continuous Bureau | Mumbai
કેદારનાથ ધામ (Kedarnath dham)યાત્રા (yatra)શરૂ થયા બાદ ભક્તોની(Devotee) ભારે ભીડ જોવા મળી રહી છે.
ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર(Administration) દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી(Chief minister) પુષ્કરસિંહ ધામીએ(Pushkar singh Dhami) લોકોને કેદારનાથ ધામમાં વીઆઈપી(VIP) દર્શન માટે સંપૂર્ણપણે રોકી દીધા છે.
એટલે કે હવે ભક્તોને લાઈનમાં ઉભા રહીને બાબા કેદારનાથના(Baba kedarnath) દર્શન કરવા પડશે.
હાલમાં જ ચારધામ યાત્રાના(Chardham yatra) 28 શ્રદ્ધાળુઓના(Pilgrims) મોત અને દિવસેને દિવસે વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી આ મસ્જિદનો પણ સર્વે કરાવવા કોર્ટમાં અરજી, 1 જુલાઈએ થશે નિર્ણય.. જાણો વિગતે