163
Join Our WhatsApp Community
મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી નિધન થયું છે. તેઓ કોલકાતા ખાતે પોતાનો ઇલાજ કરાવી રહ્યા હતા, પરંતુ ઇલાજ સફળ ન થઈ શક્યો.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પતી ગયા પછી કોરોનાનો કાળો કેર વધી રહ્યો છે. મમતા બેનર્જીએ રાજ્યની સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે, પરંતુ કેસ તો સતત વધી જ રહ્યા છે.
You Might Be Interested In