Site icon

Narendra Modi : વડાપ્રધાન રસ્તે ચાલવા નીકળ્યા ત્યારે શું થયું તે જુઓ. કોઈએ રક્ષા પોટલી બાંધી, કોઈએ ઓટોગ્રાફ લીધો, તો કોઈએ પોતાનું નાનકડું બાળક વડાપ્રધાનના હાથમાં આપ્યું. જુઓ વિડિયો.

Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ક્રેઝ બરકરાર છે. એ વધુ એક વખત લોકસભાના વોટીંગ સમયે સાબિત થયું.

When Prime Minister Narendra Modi walks on road someone take autograph, someone bless him and someone give baby to him

When Prime Minister Narendra Modi walks on road someone take autograph, someone bless him and someone give baby to him

News Continuous Bureau | Mumbai

Narendra Modi :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોટ ( Voting ) આપવા માટે અમદાવાદ ( Ahmedabad ) ખાતે જ્યારે રસ્તા પર ઉતર્યા ત્યારે બંને તરફ જનમેદની હતી. તેમજ લોકો તેમનું ભારે અભિવાદન કરી રહ્યા હતા.  આ સમયે અનેક દ્રશ્યો જોવા મળ્યા.

Join Our WhatsApp Community

Narendra Modi :  વડાપ્રધાનને માજીએ રક્ષા પોટલી બાંધી.

 વડાપ્રધાન ( Prime Minister ) નરેન્દ્ર મોદી જ્યારે લોકો નજીક પહોંચ્યા ત્યારે એક માજી એ તેમના હાથમાં રક્ષા પોટલી બાંધી અને ત્યારબાદ તેમને ડબ્બી ભરીને કંકુ આપ્યું.  વડાપ્રધાને આ અભિવાદનને જીલ્યું હતું.

Narendra Modi : . વડાપ્રધાનના હાથમાં નાનકડું બાળક આપ્યું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે એક નાનકડા બાળકને જોઈને તેમણે પોતાના હાથમાં લઈ લીધું હતું અને થોડીવાર રમાડ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024 : ઇવીએમ મશીન પર કમળનું ચિન્હ ન દેખાતા કાકો ભડક્યો. કહ્યું હું વોટીંગ જ નહીં કરું. વિડીયો થયો વાયરલ….

Narendra Modi : . વડાપ્રધાનનો ઓટોગ્રાફ લેવામાં આવ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ઓટોગ્રાફ ( Autograph ) લેવાવાળા લોકોની કમી નહોતી. અનેક લોકોએ પત્રો લખ્યા હતા તો કેટલાક લોકોએ તેમનો ફોટોગ્રાફ હાથથી દોર્યો હતો. જેની ઉપર વડાપ્રધાને ઓટોગ્રાફ આપ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Sameer Wankhede: દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ, જાણો સમગ્ર મામલો
PM Modi: PM મોદીની બિહારની મહિલાઓને ભેટ, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના ની કરી શરૂઆત, જાણો તેનાથી શું થશે લાભ
Exit mobile version