Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ -એનસીપી સુપ્રીમો શરદ પવારે હાથ ખંખેરી લીધા કહ્યું- આમાં હું કંઈ ના જાણુ- આ શિવસેનાનો આંતરિક મામલો છે- જાણો બીજું શું કહ્યું

Sharad Pawar says he has decided to step down as NCP president

શરદ પવારઃ સમય આવી ગયો છે, મોડું કરવાથી કામ નહીં ચાલે, શરદ પવારે NCPમાં બદલાવના સંકેત આપ્યા

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) ઉદ્ધવ સરકાર(Uddhav Sarkar) પર ખતરો મંડરાઇ રહ્યો છે. MLC ચૂંટણીમાં ક્રોસ વોટીંગ(Cross voting) બાદ મંત્રી અને શિવસેનાના સીનિયર નેતા(Senior leader of Shiv Sena) એકનાથ શિંદે(Eknath Shinde) ગુજરાત જતા રહ્યા છે. દરમિયાન રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) પાર્ટીના વડા શરદ પવારે(Sharad Pawar) પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરી અને દાવો કર્યો કે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકાર સારી રીતે ચાલી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, અત્યારે જે કંઈ બન્યું છે તે અઢી વર્ષમાં ત્રીજી વખત બન્યું છે. અગાઉ પણ અમારા ધારાસભ્યો(MLA)ને હરિયાણામાં(Haryana) બોલાવીને રાખવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં અમે સરકાર બનાવી અને સરકાર યોગ્ય રીતે ચાલી રહી છે.

Join Our WhatsApp Channel

એકનાથ શિંદે(Eknath Shinde) વિશેના સવાલ પર શરદ પવારે કહ્યું કે, ત્રણેય પાર્ટીમાં મુખ્ય જવાબદારી શિવસેનાની છે. ત્યાં કોને તક આપવી, એ તેમનો આંતરિક મામલો છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં કોઈ ફેરફારની જરૂરિયાત દેખાતી નથી. 

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ સરકાર જોખમમાં – બળવો કર્યા પછી એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી- જાણો શું કહ્યું

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી(Election of Maharashtra Legislative Council) પર શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં અમારો એક કેન્ડિડેટ જીતી શક્યો નથી પણ પાછા ગયા પછી અમે ચોક્કસ વાત કરશું. આ સાથે તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે ક્રોસ વોટિંગ થયું હોય, આ પહેલા પણ આવું બન્યું છે.

શરદ પવારે રાજકીય ઉથલપાથલ પર કહ્યું કે, તેમણે હજુ સુધી કોઈ ધારાસભ્ય સાથે વાત કરી નથી. આ સાથે તેમણે કહ્યું કે શિવસેના, કોંગ્રેસ અને અમે સાથે છીએ. જ્યાં સુધી શિવસેના સમસ્યા શું છે તે નહીં જણાવે ત્યાં સુધી અમે કોઈ પગલું નહીં ભરીએ.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version