400
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્રમાં અત્યારે ચોમાસાનું આગમન થઇ ગયું છે ત્યારે રાયગઢ કિલ્લા પરથી આખા મહારાષ્ટ્રનું એક સુંદર ચિત્ર જોવા મળી રહ્યું છે. એક તરફ વાદળાઓ, બીજી તરફ ઉગતો સુરજ ત્રીજી તરફ પ્રાકૃતિક સૌંદર્ય.
ભારતમાં દૈનિક કોરોના કેસનો ગ્રાફ 70 હજારે પહોંચ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
આ દ્રશ્ય જોઈને તમારું મન મોર બનીને થનગાટ કરશે. જુઓ વિડિયો.
અરે વાહ શું સવાર છે!! મહારાષ્ટ્રના રાયગઢ પરથી લેવામાં આવેલો સવાર નો વિડિયો જુઓ. આવા કલર્સ કદી નહીં જોયા હોય.#Maharashtra #raigad #morningview #sunrise #colorfulmorning #beautiflview #nature pic.twitter.com/akN4ZpA60K
— news continuous (@NewsContinuous) June 14, 2021
You Might Be Interested In