Site icon

સાવધાન- ઝીકા વાયરસ મુંબઈના પાદરે પહોંચ્યો- પાલઘરમાં કેસ મળ્યો- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

વરસાદથી શરુઆત થતાં જ મચ્છરોથી ફેલાતા રોગ ડેન્ગ્યુ અને મલેરિયા સહિત હવે ઝિકા વાયરસ પણ ફેલાઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના પાલઘરમાં સાત વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત થઈ છે. 

આરોગ્ય વિભાગે જણાવ્યું કે, તે બાળકી પાલઘર જિલ્લાના ઝાઈ સ્થિત આશ્રમશાળાની રહેવાસી છે. 

હાલ તેની ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ જુલાઇ 2021માં પુણેમાં ઝિકા વાયરસનો પ્રથમ દર્દી મળી આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : વર્ક ફ્રોમ હોમનું વધતું ક્લચર- યુરોપના આ દેશમાં WFH બનશે કાનૂની અધિકાર-કર્મચારીઓ જીવનભર ઘરેથી કરી શક્શે કામ

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version