255
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વરસાદથી શરુઆત થતાં જ મચ્છરોથી ફેલાતા રોગ ડેન્ગ્યુ અને મલેરિયા સહિત હવે ઝિકા વાયરસ પણ ફેલાઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના પાલઘરમાં સાત વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત થઈ છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું કે, તે બાળકી પાલઘર જિલ્લાના ઝાઈ સ્થિત આશ્રમશાળાની રહેવાસી છે.
હાલ તેની ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ જુલાઇ 2021માં પુણેમાં ઝિકા વાયરસનો પ્રથમ દર્દી મળી આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વર્ક ફ્રોમ હોમનું વધતું ક્લચર- યુરોપના આ દેશમાં WFH બનશે કાનૂની અધિકાર-કર્મચારીઓ જીવનભર ઘરેથી કરી શક્શે કામ
You Might Be Interested In