News Continuous Bureau | Mumbai મુંબઈ મહાનગર પાલિકા હવે હવે શહેરની ગલીઓમાં કચરાને ઉપાડવા માટે અત્યાધુનિક ‘ઈ-ઓટો રિક્ષા‘ ચલાવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નગરપાલિકાના M/East ગોવંડી–ચેમ્બુર વિભાગમાંથી શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં છ ઓટો રિક્ષા ચલાવવામાં આવશે. તેનાથી નાની વસાહતોમાં સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે. નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાએ 2 ઑક્ટોબર, 2017થી સોસાયટીઓ માટે કચરાનું સંચાલન કરવાનું ફરજિયાત બનાવ્યું… Continue reading મુંબઈની સાંકડી ગલીઓમાં કચરો ઉપાડવા માટે બીએમસીનો માસ્ટર પ્લાન, શહેરમાં દોડાવશે ‘ઈ-ઓટો રિક્ષા’.. થશે આ ફાયદા..
