News Continuous Bureau | Mumbai પશ્ચિમ રેલવે હોળી ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને મંગળુરુ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન સંખ્યા 09424/09423 અમદાવાદ – મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ [8 ફેરા] ટ્રેન સંખ્યા 09424 અમદાવાદ-મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 27 ફેબ્રુઆરી અને 06,13,20 માર્ચ 2026 (શુક્રવાર)ના રોજ અમદાવાદથી… Continue reading Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
