• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - allu arjun - Page 6
Tag:

allu arjun

મનોરંજન

Pushpa 2: વધુ એક વખત કાનૂની મુશ્કેલીમાં મુકાઈ પુષ્પા 2, આ મામલે તેલંગાણા હાઇકોર્ટ માં દાખલ થઇ અરજી

by Zalak Parikh December 3, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 એ 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવાની છે. લોકો આ ફિલ્મ ની આતુરતા પૂર્વક રાહ રહ્યા છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ પણ ચાલુ થઇ ગયું છે. તેવામાં ફિલ્મ તેની રિલીઝ ની પહેલા જ કાનૂની મુશ્કેલી માં મુકાઈ છે. આ અગાઉ અલ્લુ અર્જુન પર તેના ફેન્સ ને આર્મી કહી ને સંબોધવા ને કારણે તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો  

આ સમાચાર પણ વાંચો : Pushpa 2 advance booking: એડવાન્સ બુકીંગ માં છવાઈ પુષ્પા 2, એક જ દિવસ માં વેચાઈ અધધ આટલી બધી ટિકિટ,કર્યો કરોડોનો બિઝનેસ

પુષ્પા 2 ને લઈને તેલંગાણા હાઇકોર્ટ માં દાખલ થઇ અરજી 

મીડિયા રિપોર્ટ મુજબ તેલંગાણા માં પુષ્પા 2 ની ટિકિટ ના ભાવ માં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ 4 ડિસેમ્બરની સાંજે પ્રદર્શિત થનારા પ્રીમિયર શોની ટિકિટની કિંમત 1200 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે રેગ્યુલર શોની કિંમત રૂપિયા 531 (મલ્ટીપ્લેક્સ) અને રૂપિયા 354 (સિંગલ સ્ક્રીન) રાખવામાં આવી છે.હવે ટિકિટ દર વધારા સામે તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

BREAKING: Petition filed in Telangana High Court against #Pushpa2 ticket price hike.

Hearing tomorrow.

SHOCKING!

— Manobala Vijayabalan (@ManobalaV) December 2, 2024

મીડિયા રિપોર્ટ મુજબ આજે આ મામલે તેલંગાણા હાઇકોર્ટ માં સુનાવણી થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
police complaint filed against allu arjun for calling his fan base army
મનોરંજન

Allu arjun: અલ્લુ અર્જુન ની મુશ્કેલી વધી, આ મામલે પુષ્પા 2 ફેમ અભિનેતા સામે નોંધાઈ ફરિયાદ

by Zalak Parikh December 2, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Allu arjun: અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પા 2 ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. તેવામાં હવે ફિલ્મ ની રિલીઝ પહેલા જ અલ્લુ અર્જુન ની મુશ્કેલી વધી છે. વાસ્તવ માં અભિનેતા વિરુદ્ધ હૈદરાબાદ માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે

આ સમાચાર પણ વાંચો : Naga chaitanya and Sobhita dhulipala: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા ના લગ્ન ની વિધિ થઇ શરૂ, હલ્દી સેરેમની નો વિડીયો થયો વાયરલ

અલ્લુ અર્જુન વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ 

મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુને મુંબઈમાં ફિલ્મ પુષ્પા 2 ના એક પ્રમોશનલ ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેણે તેના ચાહકોને ‘આર્મી’ કહીને સંબોધિત કર્યા હતા. આ શબ્દ (આર્મી)ના કારણે એક વ્યક્તિએ અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

#AlluArjun #AlluArjunArmy pic.twitter.com/3akh6CZeLN

— Fukkard (@Fukkard) November 30, 2024

આ ફરિયાદ માં એવું કહેવામાં આવ્યું છે કે, ‘અમે ટોલીવુડ સ્ટાર અલ્લુ અર્જુન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમના ચાહકો માટે ‘આર્મી’ શબ્દનો ઉપયોગ ન કરે કારણ કે તે ખૂબ જ આદરણીય શબ્દ છે. તેનો ઉપયોગ આ દેશની રક્ષા કરનારાઓ માટે થાય છે. તેથી તમે તમારા ચાહકો માટે આ શબ્દનો ઉપયોગ કરી શકતા નથી. તમે તેના બદલે અન્ય શબ્દોનો ઉપયોગ કરી શકો છો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
pushpa 2 the rule advance bookings enters all time top 3 within 24 hours
મનોરંજન

Pushpa 2 advance booking: એડવાન્સ બુકીંગ માં છવાઈ પુષ્પા 2, એક જ દિવસ માં વેચાઈ અધધ આટલી બધી ટિકિટ,કર્યો કરોડોનો બિઝનેસ

by Zalak Parikh December 2, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pushpa 2 advance booking: પુષ્પા 2 ને લઈને લોકો ઘણા ઉત્સાહિત છે. અલ્લુ અર્જુન ને રશ્મિકા ની આ ફિલ્મ 5 ડિસેમ્બર ના રોજ શરૂ થવાની છે. પુષ્પા 2 એ વર્ષ 2021 માં આવેલી પુષ્પા ની સિક્વલ છે. હવે આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરુ થઇ ગયું છે અને માત્ર એક જ દિવસ માં ફિલ્મ ની અધધ આટલી બધી ટિકિટ વેચાઈ ચુકી છે. 

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના એ પુષ્પા 2 ના ગીત અંગારો ના સિગ્નેચર સ્ટેપ કરી જીત્યા ચાહકો ના દિલ, વિડીયો થયો વાયરલ

પુષ્પા 2 નું એડવાન્સ બુકીંગ 

મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 ના હિન્દી સંસ્કરણે 26 કલાકમાં દેશભરની મુખ્ય મલ્ટીપ્લેક્સ ચેઇન્સમાં 1 લાખથી વધુ ટિકિટ વેચી છે. પુષ્પા 2 એ સ્ત્રી 2 ,એનિમલ ટાઈગર 3, પઠાણ અને જવાન કરતાં આગળ નીકળી ચુકી છે.

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)

મીડિયા રિપોર્ટ મુજબ,પુષ્પા 2 એ વિશ્વભરમાં રૂ. 60 કરોડની કમાણીનો આંકડો વટાવી દીધો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
pushpa 2 censor board film pass with ua certificate
મનોરંજન

Pushpa 2: પુષ્પા 2 ને આટલા બદલાવ બાદ સેન્સર બોર્ડ તરફથી મળ્યું U/A સર્ટિફિકેટ, ફિલ્મ નો રનટાઈમ જાણી ઉડી જશે તમારા હોશ

by Zalak Parikh November 30, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 એ રિલીઝ માટે તૈયાર છે આ ફિલ્મ 5 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરોમાં આ માટે જરૂરી સેન્સર બોર્ડ ની પ્રક્રિયા પુરી થઇ ગઈ છે. આ ફિલ્મ ને સેન્સર બોર્ડે ત્રણ મામૂલી બદલાવ બાદ U/A સર્ટિફિકેટ આપ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ 12 વર્ષ અને તેથી વધુ વયના દર્શકો માટે યોગ્ય છે.  હવે ફિલ્મ ના રનટાઇમ અંગેના અહેવાલો પણ સામે આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Nayanthara and Dhanush: ધનુષ ના લીગલ એક્શન પર નયનતારા ના વકીલ નો પલટવાર, કાનૂની નોટિસ નો આપ્યો આવો જવાબ

પુષ્પા 2 માં થયા ત્રણ મામૂલી બદલાવ 

સેન્ટ્રલ બોર્ડ એ ‘પુષ્પા 2’ ને તેના સંવાદોમાં ત્રણ નાના ફેરફારો અને નાના દ્રશ્યોમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારતીય સેન્સર બોર્ડે ફિલ્મના નિર્માતાઓને ત્રણ અપશબ્દો ને મ્યૂટ કરવાનું સૂચન કર્યા પછી તેની નિર્ધારિત રિલીઝ સાથે આગળ વધવાની મંજૂરી આપી છે. 

𝐔/𝐀 it is!! #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/jPZuMaRK56

— Allu Arjun (@alluarjun) November 28, 2024

સેન્સર સર્ટિફિકેટ મુજબ પુષ્પા 2 નો રનટાઇમ 3 કલાક 20 મિનિટ અને 38 સેકન્ડ (200.38 મિનિટ) છે.  જયારે કે પુષ્પા ના પહેલા ભાગ નો રનટાઈમ 2 કલાક 59 મિનિટનો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
pushpa 2 allu arjun and rashmika mandanna perform signature step on angaro
મનોરંજન

Pushpa 2: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના એ પુષ્પા 2 ના ગીત અંગારો ના સિગ્નેચર સ્ટેપ કરી જીત્યા ચાહકો ના દિલ, વિડીયો થયો વાયરલ

by Zalak Parikh November 30, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા આ ફિલ્મ નું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ પુષ્પા એ ના પ્રમોશનલ ઇવેન્ટ નું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું જ્યાં અલ્લુ અર્જુન અને રશ્મિકા એ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા એ ફિલ્મના ગીત અંગારો ના સિગ્નેચર સ્ટેપ કરી લોકોના દિલ જીતી લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: ગ્લોબલ વુમન ફોરમ 2024 ના સ્ટેજ પર કંઈક એવું મળ્યું જોવા કે ફરી મળી ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર ને હવા, વિડીયો થયો વાયરલ

અલ્લુ અર્જુન અને રશ્મિકા એ કર્યો સિગ્નેચર સ્ટેપ 

અલ્લુ અર્જુન અને રશ્મિકા એ મુંબઈ માં આયોજિત ફિલ્મ ના પ્રમોશનલ ઇવેન્ટ માં હાજરી આપી હતી આ ઇવેન્ટ માં અલ્લુ અર્જુન અને રશ્મિકા એ ફિલ્મ ના ગીત અંગારો નો સિગ્નેચર સ્ટેપ કર્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન અને રશ્મિકા ઓલ બ્લેક લુક માં જોવા મળ્યા હતા. બંને નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

પુષ્પા 2 માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસીલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
pushpa 2 the rule advance booking to begin on this day
મનોરંજન

Pushpa 2: પુષ્પા 2 જોવા માટે થઇ જાઓ તૈયાર, આ દિવસ થી શરૂ થશે અલ્લુ અર્જુન ની ફિલ્મ નું એડવાન્સ બુકીંગ

by Zalak Parikh November 27, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 તેની રિલીઝ માટે તૈયાર છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ 5 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે. આ ફિલ્મનું અંતિમ શૂટિંગ ગઈકાલે એટલે કે 26મી નવેમ્બરે પૂર્ણ થયું હતું.આ ફિલ્મ ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. તેવામાં ફિલ્મ ના એડવાન્સ બુકીંગ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai: અભિષેક સાથે ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે ઐશ્વર્યા રાય નો વિડીયો થયો વાયરલ, મહિલાઓ વિરુદ્ધ હિંસા ને લઈને કહી આવી વાત

પુષ્પા 2 નું એડવાન્સ બુકીંગ 

મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2′નું એડવાન્સ બુકિંગ 30 નવેમ્બરથી દેશભરમાં શરૂ થવાની શક્યતા છે. આ સાથે ફિલ્મની ટિકિટના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે, જે ઘણા નવા રેકોર્ડ બનાવશે.રિપોર્ટ મુજબ, ‘પુષ્પા 2’નો રનટાઈમ લગભગ 3 કલાક 15 મિનિટનો હોવાનું કહેવાય છે, જોકે તેની ચોક્કસ અવધિ સેન્સર પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ નક્કી કરવામાં આવશે.

#Pushpa2TheRule ADVANCE OPENS FROM 30TH NOVEMBER..

MASS RAMPAGE EXPECTED FROM PRE SALE 🔥🔥🔥#AlluArjun #Pushpa2 pic.twitter.com/mJhcYe4S1p

— Sumit Kadel (@SumitkadeI) November 26, 2024

પુષ્પા 2 માં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pushpa 2 song kissik release allu arjun and sreeleela fire on stage
મનોરંજન

Pushpa 2 song: અલ્લુ અર્જુન અને શ્રીલીલા ના ડાન્સ મૂવ્સ એ લગાવી સ્ટેજ પર આગ, પુષ્પા 2 નું ગીત કિસિક થયું રિલીઝ

by Zalak Parikh November 25, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pushpa 2 song: પુષ્પા 2 ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મ 5 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે.આ ફિલ્મ ના ટ્રેલર રિલીઝ બાદ લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. તેવામાં  મેકર્સે ફિલ્મ ‘પુષ્પા 2’નું ગીત ‘કિસિક’ રિલીઝ કર્યું છે. ગીતમાં શ્રીલીલા અલ્લુ અર્જુન સાથે જોવા મળી રહી છે. ફિલ્મ ‘પુષ્પા 2’ના નવા ગીત ‘કિસિક’ની બીટ તમને ડાન્સ કરવા મજબૂર કરી દેશે. 

આ સમાચાર પણ વાંચો : I want to talk: આઈ વોન્ટ ટુ ટોક પર આવ્યું અમિતાભ બચ્ચન નું રિએક્શન, પુત્ર અભિષેક બચ્ચન વિશે કહી આવી વાત

પુષ્પા 2 નું ગીત થયું રિલીઝ 

‘પુષ્પા 2’ના ગીત ‘કિસિક’માં શ્રીલીલાનો સ્ટાઇલિશ ડાન્સ અને અલ્લુ અર્જુનની ખાસ સ્ટાઈલ લોકોના દિલ જીતી રહી છે. બંને ની જોડી લોકો ને ખુબ પસંદ આવી રહી છે. ગીતની અસરને જોતા લાગે છે કે તે આઇકોનિક ઉ ઉ  અંતવા માં ને પાછળ છોડી દેશે.

Music Feels like Nepali song @ThisIsDSP massuu 🤩🥵💥🔥#Kissik @alluarjun pic.twitter.com/WmL95WSk8S

— Prashu🇳🇵🦁👑ᵖᵘˢʰᵖᵃ ² (@prashantAADHF) November 24, 2024

પુષ્પા 2 નું દિગ્દર્શન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મનું સંગીત ટી-સીરીઝ દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાઝિલે મહત્વની ભૂમિકા માં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
pushpa 2 bihar faces protest over controversial imagery
મનોરંજન

Pushpa 2: રિલીઝ પહેલા વિવાદો માં ઘેરાઈ પુષ્પા 2, સવર્ણ ક્રાંતિ સેનાના પ્રમુખે બિહારમાં ફિલ્મ ના વિરોધમાં પોસ્ટરો સળગાવતા કરી આવી માંગ

by Zalak Parikh November 19, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 એ 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવાની છે.આ ફિલ્મ માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના  મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે.તાજેતર માં જ બિહાર ના પટના માં આ ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું હવે સવર્ણ ક્રાંતિ સેનાના પ્રમુખે બિહારમાં ફિલ્મ ના વિરોધમાં પોસ્ટરો સળગાવતા આવી માંગણી કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Aaradhya bachchan: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ની વચ્ચે બચ્ચન પરિવાર ના આ સભ્ય એ આરાધ્યા ના જન્મદિવસ ને બનાવ્યો ખાસ, અલગ અંદાજ માં આપી શુભેચ્છા

પુષ્પા 2 ના સળગાવવામાં આવ્યા પોસ્ટર 

સવર્ણ ક્રાંતિ સેનાના પ્રમુખ અને બીજેપી નેતા એ તેમના સમર્થકો સાથે ફિલ્મના વિરોધમાં પોસ્ટરો સળગાવ્યા હતા.આ સાથે જ તેમને ફિલ્મમાંથી વિવાદાસ્પદ સીન હટાવવાની માંગ કરી હતી અને ધમકી આપી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ બિહારમાં ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં.

पटना में फिल्म पुष्पा 2 का विरोध. सवर्ण क्रांति सेना के अध्यक्ष कृष्ण कुमार कल्लू ने जलाया पुतला. फिल्म में हिंदू देवी देवताओं के मजाक उड़ाने का आरोप pic.twitter.com/jEoP6amHP1

— Bihar 4pm (@4pm_bihar) November 18, 2024

તમને જણાવી દઈએ કે પુષ્પા 2 ના એક સીન માં અલ્લુ અર્જુન ને કાલી દેવી તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે ચિત્રણમાં કેટલાક હિંદુ સંગઠનોના સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે. તેમને દલીલ કરે છે કે આ ચિત્રણ હિંદુ દેવતાઓની મજાક ઉડાવે છે, જે બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના વિરોધમાં પણ ઉભરી આવે છે, જેના પર સતત હિન્દુ દેવતાઓનો અનાદર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
pushpa 2 the rule trailer created history
મનોરંજન

Pushpa 2 the rule trailer: રિલીઝ થતા જ સોશિયલ મીડિયા મચાવી રહ્યું છે પુષ્પા 2 નું ટ્રેલર, જાણો પટના માં જ કેમ લોન્ચ કરવામાં આવ્યું અલ્લુ અર્જુન નું ટ્રેલર

by Zalak Parikh November 18, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pushpa 2 the rule trailer: પુષ્પા 2 નું ટ્રેલર ગઈકાલે પટના માં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર રિલીઝ થતા  જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ટ્રેલર ને હિન્દી માં 4,153,277 થી વધુ લોકોએ જોયું છે.આ ફિલ્મ માં અલ્લુ અર્જુન  અને રશ્મિકા મુખ્ય ભૂમિકામાં છે. હવે લોકો ના મન માં એ પ્રશ્ન ઉભો થાય છે કે આ ટ્રેલર ને પટના માં જ કેમ રિલીઝ કરવામાં આવ્યું તો ચાલો જાણીએ તેના પાછળ નું કારણ 

આ સમાચાર પણ વાંચો : Badshah: બાદશાહ ની વધી મુશ્કેલી, મીડિયા કંપની એ રેપર પર આવો ગંભીર આરોપ લગાવતા તેની વિરુદ્ધ દાખલ કર્યો કેસ

પુષ્પા 2 નું ટ્રેલર પટના માં થયું લોન્ચ

પુષ્પા 2 સાથે જોડાયેલા એક વ્યક્તિ એ મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે ‘નિર્માતાઓએ ‘પુષ્પા 2’નું ટ્રેલર બિહારના પટનામાં લોન્ચ કર્યું હતું કારણ કે તેઓ ઈચ્છતા હતા કે ટ્રેલર એવા શહેરમાં લોન્ચ કરવામાં આવે જ્યાંના લોકો, સામાન્ય પ્રેક્ષકો નું પ્રતિનિધિત્વ કરતા હોય.’

Wait Is Over, The Ruler Has Come 🔥! Here’s “Pushpa 2: The Rule Trailer (Hindi)”

This time it isn’t just FIRE, it is WILDFIRE 🔥🔥#Pushpa2TheRuleTrailer out now! #AlluArjun #Pushpa2Trailer #Pushpa2TheRule #Sukumar #RashmikaMandanna #FahadhFaasil #DSP #Pushpa2 #Pushpa pic.twitter.com/MRMt3qZXUj

— P V R C i n e m a s (@_PVRCinemas) November 17, 2024

તમને જણાવી દઈએ કે, પુષ્પા ના પહેલા ભાગ ને બિહાર ના પટના ના લોકો એ ખુબ પસંદ કર્યો  હતો.આવી સ્થિતિમાં, નિર્માતાઓએ બિહારના લોકો પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કરવા માટે પટનામાં ટ્રેલર લોન્ચ કર્યું છે.પુષ્પા 2 એ 5 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
pushpa 2 item song done by south actress sreeleela
મનોરંજન

Pushpa 2: તૃપ્તિ ડીમરી નહીં ‘પુષ્પા 2’માં સાઉથની આ અભિનેત્રી કરશે આઈટમ સોન્ગ, ફિલ્મના સેટ પર થી લીક થઇ તસવીર

by Zalak Parikh November 9, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે. પુષ્પા 2 એ પુષ્પા નો બીજો ભાગ છે. પુષ્પા ફિલ્મ માં સામંથા રૂથ પ્રભુ આઈટમ સોન્ગ માં જોવા મળી હરિ હવે પુષ્પા 2 ના આઈટમ સોન્ગ માટે તૃપ્તિ ડીમરી અને શ્રદ્ધા કપૂર ના નામ સામે આવ્યા હતા પરંતુ હવે આ ફિલ્મ ના સેટ પરની એક તસવીર સામે આવી છે જેમાં સ્પષ્ટ થઇ ગયું છે કે આ ફિલ્મ ના આઈટમ સોન્ગ પર તૃપ્તિ ડીમરી કે શ્રદ્ધા કપૂર નહીં પરંતુ સાઉથ ની આ અભિનેત્રી પરફોર્મ કરશે. 

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 vs Singham again: ભૂલ ભુલૈયા 3 ની સામે ફુસ્સ થઇ સિંઘમ અગેઇન, જાણો સાતમા દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન

પુષ્પા 2 ના સેટ ની તસવીર થઇ લીક 

સોશિયલ મીડિયા પર એક તસવીર લીક થઇ છે જે પુષ્પા 2 ના સેટ ની કહેવામાં આવી રહી છે. આ તસવીર પર થી સ્પષ્ટ થઇ રહ્યું છે કે,સાઉથ અભિનેત્રી શ્રીલીલા હવે પુષ્પા-2ના આઈટમ સોંગમાં પરફોર્મ કરતી જોવા મળશે.

Leaked pic from pushpa2 item song #Pushpa2TheRuleTrailer#AlluArjun𓃵 and #sreeleela pic.twitter.com/MI5HLv9eQ0

— Asha (@I_am_Asha16) November 8, 2024

પુષ્પા માં સામંથા એ ઉ આંટાવા થી લોકો ના દિલ જીત્યા હતા હવે જોવાનું એ રહેશે કે શું શ્રીલીલા સામંથા ને ટક્કર આપી શકશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક