News Continuous Bureau | Mumbai Alwar Goods Train Accident : રાજસ્થાનના અલવરમાં શનિવારે મોડી રાત્રે ટ્રેન અકસ્માત ( Train Accident ) થયો હતો. અલવરથી રેવાડી જતી માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે આ માર્ગ પરનો રેલ વ્યવહાર ખોરવાયો હતો. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ રેલ્વે પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ટ્રેકના સમારકામનું… Continue reading Alwar Goods Train Accident : દેશમાં ટ્રેન અકસ્માતોનો સિલસિલો ચાલુ; રાજસ્થાનમાં માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, રેલ ટ્રાફિક પ્રભાવિત.. જાણો વિગતે..
