News Continuous Bureau | Mumbai Asha Bhosle Last Rites:- ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. રવિવારે ૯૨ વર્ષની વયે નિધન પામેલા આશા તાઈના પાર્થિવ દેહને આજે ૧૩ એપ્રિલના રોજ સવારે ૧૧ વાગ્યે મુંબઈના લોઅર પરેલ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની ટુકડી દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર… Continue reading Asha Bhosle Last Rites: આશા તાઈના અંતિમ દર્શન માટે ઉમટી મેદની: સચિન તેંડુલકર અને રિતેશ દેશમુખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી, મુંબઈમાં ગમગીનીનો માહોલ
