• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - babita ji
Tag:

babita ji

Taarak Mehta Ka Ooltah Chashmah Munmun Dutta Was Not the First Choice for Babita Ji, Reveals Mandar Chandwadkar
મનોરંજન

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા માં બબીતા જી માટે મુનમુન દત્તા ન હતી પહેલી પસંદ, ભીડે એટલે મંદાર ચંદવાડકરે કર્યો મોટો ખુલાસો

by Zalak Parikh November 6, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: ટેલિવિઝનના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભીડેનું પાત્ર ભજવનારા મંદાર ચંદવાડકરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે બબીતા જીના પાત્ર માટે મુનમુન દત્તા પહેલી પસંદ ન હતી. શો શરૂ થવાના પહેલા મોક શૂટમાં બબીતા માટે કોઈ બીજી એક્ટ્રેસ પસંદ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Haq Got UA Certificate: યામી ગૌતમ અને ઇમરાન હાશમીની ‘હક’ ફિલ્મ થઇ સેન્સર બોર્ડ માં પાસ, કોઈ પણ કટ વગર મળી મંજૂરી

મોક શૂટમાં શું હતું અલગ?

મંદાર ચંદવાડકરે જણાવ્યું કે શરૂઆતમાં સ્ક્રિપ્ટ એવી હતી કે ગોકુલધામ સોસાયટીના બધા પુરુષો બબીતા જી માટે પાગલ હતા. મોક શૂટમાં પણ એ જ વાત દર્શાવવામાં આવી હતી. પરંતુ પછી સ્ક્રિપ્ટમાં ફેરફાર થયો અને માત્ર જેઠાલાલ ના પાત્રને બબીતા માટે સોફ્ટ કોર્નર આપવામાં આવ્યો.મંદાર ચંદવાડકરે દયા બેન એટલે દિશા વાકાણી ની વાપસી વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે દિશા જીની પર્સનલ લાઈફ વધુ મહત્વપૂર્ણ છે અને તેઓ શું પસંદ કરે છે એ તેમનો નિર્ણય છે. હાલ શોની વાર્તા જેઠાલાલના આસપાસ કેન્દ્રિત છે.

 

View this post on Instagram

 

A post shared by Munmun Dutta ♡(Babitaji) (@munmun.duttaa_)


મુનમુન દત્તા શોની શરૂઆતથી જ બબીતા અય્યર તરીકે જોવા મળી છે. તેમની એક્ટિંગ અને સ્ટાઈલને દર્શકો ખૂબ પસંદ કરે છે. શોમાં તેઓ અય્યર સાથે લગ્ન કરી ચૂક્યા છે અને જેઠાલાલ તેમના પર લાઇન મારતા રહે છે, જે શોની હાસ્યભરી ખાસિયત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Munmun Dutta celebrates birthday in Patna
મનોરંજન

Munmun Dutta: મુંબઈ નહિ આ જગ્યા એ મુનમુન દત્તાએ ઉજવ્યો તેનો જન્મદિવસ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

by Zalak Parikh September 30, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Munmun Dutta: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની લોકપ્રિય અભિનેત્રી મુનમુન દત્તા એ  તાજેતર માં પટના માં પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે તેણે સ્ટેજ પર ડાન્સ કરીને ફેન્સના દિલ જીતી લીધા. મુનમુન દત્તાએ ક્રીમ કલરના શરારા ડ્રેસમાં રેમ્પ પર ધમાલ મચાવી અને તેના લુકને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.મુનમુન એ સોશિયલ મીડિયા પર તેના સેલિબ્રેશન ની પોસ્ટ પણ શેર કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Durga Puja 2025: દુર્ગા પંડાલમાં માતા દુર્ગાની આરતી દરમિયાન કાજોલ અને રાનીની આંખો ભરાઈ, એકબીજા ને ગળે લગાવી રડતી જોવા મળી અભિનેત્રી, વિડીયો થયો વાયરલ

પટના માં મુનમુન દત્તાનો ડાન્સ અને સ્ટેજ પરનો જાદૂ

મુનમુન દત્તાએ પટના ની એક ઇવેન્ટમાં હાજરી આપી હતી જ્યાં તેણે સ્ટેજ પર ડાન્સ કર્યો. તેના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. મુનમુન દત્તા સ્ટેજ પર ફુલ એનર્જી સાથે ડાન્સ કરતી જોવા મળી હતી અને ફેન્સની ભીડ તેના માટે જામી ગઈ હતી. એક ફેનએ લખ્યું, “તમે  પટના નું દિલ લૂંટી લીધું.”મુનમુન દત્તાએ ક્રીમ કલર નો શરારા ડ્રેસ પહેર્યો હતો જેમાં હેવી એમ્બ્રોઇડરી હતી. ખુલ્લા વાળ અને નેચરલ મેકઅપ સાથે તેણે પોતાનો લુક ફાઈનલ કર્યો હતો. 

 

View this post on Instagram

 

A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar)


મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું કે “પટના માં કામ કરતી વખતે જન્મદિવસ ઉજવ્યો. આ શહેરમાં મારો પહેલો અનુભવ છે અને જે પ્રેમ મળ્યો તે માટે હું ખૂબ જ આભારી છું.” તેની આ પોસ્ટ પર અનેક યુઝર્સે કોમેન્ટ કરીને શુભેચ્છાઓ આપી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

September 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Munmun Dutta Touches Her Mother's Feet at Airport
મનોરંજન

Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ

by Zalak Parikh September 16, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Munmun Dutta: ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં બબીતા જીનું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તા  નો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં મુનમુન પોતાની માતાને એરપોર્ટ પર છોડવા આવી હતી અને વિદાય લેતા પહેલા તેના પગે લાગી હતી. આ દ્રશ્યે ફેન્સનું દિલ જીતી લીધું છે અને લોકો તેમના સંસ્કારની પ્રશંસા કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : TMKOC Mandar Chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો મિસ્ટર ભીડે નિભાવવાનો હતો ધર્મેન્દ્ર ના બાળપણ ની ભૂમિકા,શોલે ના આ દિગ્ગ્જ અભિનેતા એ કરી હતી તેની ભલામણ

મુનમુન દત્તાની સાદગી અને સંસ્કાર

વિડીયોમાં મુનમુન દત્તા લેપર્ડ પ્રિન્ટ નાઈટ સૂટ માં એકદમ સિમ્પલ લુકમાં જોવા મળે છે. ગાડીમાંથી ઉતરીને તે માતાને વિદાય આપે છે અને તેને પગે લાગે છે.. આ દ્રશ્યે દર્શાવ્યું કે મુનમુન દત્તા માત્ર સ્ક્રીન પર જ નહીં, રિયલ લાઈફમાં પણ સંસ્કારી છે. મુનમુન ના આ વિડીયો પર તેના ફેન્સ કમેન્ટ્સમાં પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું – “તેથી તો ટપ્પૂના પપ્પા તેના દીવાના છે.” બીજાએ લખ્યું – “માતા ના ચરણોમાં જ સ્વર્ગ છે.” ત્રીજાએ લખ્યું – “સંસ્કાર કુટી કુટી ને ભરેલા છે.”

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood Videos (@instantbollywoodvideos)


મુનમુન દત્તા છેલ્લા 17 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ છે. શોમાં તેનું પાત્ર બબીતા જી તરીકે ખૂબ લોકપ્રિય છે. જેઠાલાલ અને બબીતા જી વચ્ચેના દ્રશ્યો દર્શકોને ખૂબ પસંદ આવે છે. મુનમુન ની લોકપ્રિયતા આજે પણ એટલી જ છે જેટલી શરુઆતમાં હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Taarak Mehta’s Babita Ji Munmun Dutta Opens Up About Her Mother’s Illness and Hospital Visits
મનોરંજન

Munmun Dutta: ‘તારક મહેતા…’ની બબીતા જી એટલે કે મુનમુન દત્તા છેલ્લા 10 દિવસથી સતત લગાવી રહી છે હોસ્પિટલ ના ચક્કર, જાણો શું છે તેની પાછળ નું કારણ

by Zalak Parikh August 12, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Munmun Dutta: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતા જીનું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) છેલ્લા 10 દિવસથી સોશિયલ મીડિયા પરથી દૂર રહી હતી. હવે તેણે એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે તેની માતાની તબિયત ખરાબ હોવાથી તે સતત હોસ્પિટલના ચક્કર લગાવી રહ્યા છે. આ સમય દરમિયાન તેને પર્સનલ અને પ્રોફેશનલ જીવન વચ્ચે સંતુલન બેસાડવામાં પણ મુશ્કેલી આવી.

આ સમાચાર પણ વાંચો : Saiyaara Success Party: ‘સૈયારા’ની સફળતાની પાર્ટીમાં મસ્તી કરતા જોવા મળ્યા અહાન-અનીત, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

મુનમુન દત્તાની માતા હોસ્પિટલમાં દાખલ

મુનમુન દત્તાએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે “હું છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પરથી દૂર છું. મારી માતાની તબિયત સારી નથી અને હું છેલ્લા 10 દિવસથી સતત હોસ્પિટલ જઈ રહી છું. હવે તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે અને આશા છે કે તેઓ જલ્દી સાજા થઈ જશે.”

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


મુનમુન દત્તાએ વધુમાં જણાવ્યું કે “માતાની સંભાળ રાખવી અને સાથે સાથે પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂરા કરવાં ખૂબ જ થકાવનારા રહ્યા. હું મારા મિત્રોનો આભાર માનું છું જેમણે આ મુશ્કેલ સમયમાં મને સહારો આપ્યો. ભગવાનનો પણ ખૂબ આભાર.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Babita Ji Chased Bapuji with Slippers on TMKOC Set After Snake Prank
મનોરંજન

TMKOC: ‘તારક મહેતા’ના સેટ પર મજેદાર પ્રેંક,મુનમુન દત્તા પર અમિત ભટ્ટ એ ફેંક્યો નકલી સાપ, જાણો પછી શું થયું?

by Zalak Parikh July 31, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TMKOC: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના સેટ પર હંમેશા મસ્તી અને મજાક ચાલતી રહે છે. એક વખત સેટ પર એવું થયું કે બબીતા જી એટલે કે મુનમુન દત્તા અમિત ભટ્ટ પાછળ ચપ્પલ લઈને દોડી હતી.. આ ઘટના ત્યારે બની હતી જ્યારે સેટ પર “સાપ” એપિસોડ નું  શૂટિંગ ચાલી રહ્યું હતું અને અમિત ભટ્ટે મુનમુન પર નકલી સાપ ફેંક્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par: એક મોટા ટ્વીસ્ટ સાથે યુટ્યુબ પર રિલીઝ થશે આમિરની ‘સિતારે જમીન પર’, જાણો વિગતે

મુનમુન દત્તા થઈ ગઈ હતી નારાજ

આ પ્રેંક મુનમુન દત્તાને બિલકુલ પસંદ ન આવી. તેણે તરત જ પોતાની નારાજગી વ્યક્ત કરી અને અમિત ભટ્ટ પાછળ ચપ્પલ લઈને દોડી. આખો દિવસ સેટ પર મજાકનો માહોલ રહ્યો, પણ મુનમુન આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી હતી. જોકે, પછી બંને વચ્ચે બધું સામાન્ય થઈ ગયું.શરૂઆતથી જ ‘તારક મહેતા’ના સેટ પર અમિત ભટ્ટ એટલે કે ચંપક ચાચા મજાકમાં આગળ રહ્યા છે. તેઓ વારંવાર કાસ્ટ સાથે પ્રેંક કરતા રહે છે. શરૂઆતમાં કેટલાક કલાકારોને તેમની મજાકથી તકલીફ થઈ હતી, પણ હવે બધું એક પરિવાર જેવું છે.

 

View this post on Instagram

 

A post shared by TMKOC_Neela Film Productions (@taarakmehtakaooltahchashmahnfp)


મુનમુન દત્તા શો સાથે શરૂઆતથી જોડાયેલી છે. શરૂઆતમાં તેનું પાત્ર થોડા સમય માટે હતું, પણ દર્શકોના પ્રેમ અને તેની અભિનય ક્ષમતા જોઈને તે શોમાં સ્થાયી થઈ ગઈ. આજે તે શોની સૌથી લોકપ્રિય પાત્રોમાંથી એક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bigg Boss 19 Babita Ji Babita Ji to Enter Bigg Boss 19 Munmun Dutta Reportedly Approached Again
મનોરંજન

Bigg Boss 19 Babita Ji:  બિગ બોસ 19 માટે મુનમુન દત્તા ( Munmun Dutta )ને ફરી મળી ઓફર, બબીતા જી હવે ઘરમાં લડતી જોવા મળશે?

by kalpana Verat June 4, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Bigg Boss 19 Babita Ji:  ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta), જે 17 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં Babita Ji તરીકે જાણીતી છે, હવે બિગ બોસ 19 માટે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સે તેમને ફરીથી સલમાન ખાન ના શો માટે અપ્રોચ કર્યા છે. જોકે હજુ સુધી મુનમુન અથવા શોની ટીમ તરફથી કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન આવ્યું નથી 1 2.

 Bigg Boss 19 Babita Ji:  મુનમુન દત્તા ને ફરી મળ્યું Bigg Boss 19નું ઓફર

મુનમુન દત્તાને અગાઉ પણ બિગ બોસ માટે અપ્રોચ કરવામાં આવ્યા હતા, પણ તેમણે શો ન કરવાની પસંદગી કરી હતી. આ વખતે પણ તેમને શો માટે આમંત્રણ મળ્યું છે અને ફેન્સ આશા રાખી રહ્યા છે કે આ વખતે Babita Ji ઘરમાં જોવા મળશે.

Bigg Boss 19 Babita Ji: TMKOC છોડીને બિગ બોસમાં એન્ટ્રી લેશે મુનમુન?

મુનમુન દત્તા  હાલમાં પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ છે, પણ જો તેઓ બિગ બોસમાં જાય છે તો તે શો છોડવાનો સંકેત હોઈ શકે છે. આ નિર્ણય તેમના માટે મોટો પ્રોફેશન નિર્ણય બની શકે છે.

આ સમાચાર પણ વાંચો : Jaya Bachchan Video: ફરી પાપારાઝી પર નારાજ થઇ જયા બચ્ચન, દીકરી શ્વેતા એ આ રીતે સંભાળી બાજી

Bigg Boss 19 Babita Ji: ફેન્સમાં ઉત્સાહ, શોમાં લાવશે ગ્લેમર અને ડ્રામા

મુનમુન દત્તાના બોલ્ડ અને ઓઉટસ્પોકન સ્વભાવને કારણે તેઓ બિગ બોસના ઘરમાં એક strong contestant સાબિત થઈ શકે છે. ફેન્સ તેમના અંદાજ અને સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે, અને હવે જો તેઓ ઘરમાં જાય તો શોમાં ગ્લેમર અને મસાલો બંને જોવા મળશે. 

June 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah jethalal flirt babita ji know age difference
મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ઉંમરમાં નાની બબીતા ​​જીના દિવાના છે જેઠાલાલ, ઉંમરનો તફાવત જાણીને તમને લાગશે નવાઈ

by Dr. Mayur Parikh January 18, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવીનો ફેમસ ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( taarak mehta ka ooltah chashmah ) કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. નિર્દેશક માલવ રાજડા એ હાલમાં જ શો છોડી દીધો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરતો આવ્યો છે.અને આટલા વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું છે પરંતુ જેઠાલાલ ( jethalal  ) અને બબીતા ​​જી ( babita ji ) નું બોન્ડિંગ બિલકુલ બદલાયું નથી. સીરિયલમાં જેઠાલાલ બબીતાના પ્રેમ માં પાગલ પાડોશી નું પાત્ર ભજવી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે બબીતા ​​જી જેના પર જેઠાલાલનો ક્રશ છે તે તેમના કરતા ઘણી ( age difference ) નાની છે.

 બન્ને ની ઉંમર વચ્ચે છે જમીન આસમાન નો તફાવત

તમને જાણીને નવાઈ લાગશે કે પડદા પર આટલી શાનદાર રીતે પાત્રો ભજવનાર કલાકાર વચ્ચે રિયલ લાઈફમાં ઉંમરનું લાંબું અંતર છે. 28 સપ્ટેમ્બર 1987ના રોજ જન્મેલી મુનમુન દત્તા હાલમાં 35 વર્ષની છે જ્યારે 26 મે 1968 ના રોજ જન્મેલા દિલીપ જોશી 54 વર્ષના છે. એટલે કે ‘બબીતા ​​જી’ જેઠાલાલ કરતા 19 વર્ષ નાની છે. બંને એટલા મહાન કલાકારો છે કે આ ઉંમર નું અંતર પડદા પર બિલકુલ દેખાતું નથી. સ્ક્રીન સિવાય રિયલ લાઈફમાં પણ દિલીપ જોશી અને મુનમુન દત્તા વચ્ચે ઘણી સારી મિત્રતા છે.

ફોટો લેવા પર ફોટોગ્રાફર પર ભડકી ગઈ જયા બચ્ચન, ગુસ્સામાં કહી આવી વાત

14 વર્ષ થી લોકો નું કરી રહ્યા છે મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળેલા દરેક પાત્રની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે. રસપ્રદ વાત એ છે કે શોના પાત્રો વચ્ચે એક ખાસ બોન્ડિંગ પણ છે. જેઠાલાલ અને બબીતાજીનો સંબંધ પણ એવો જ છે. બંને એકબીજાના પાડોશી છે પણ જેઠાલાલને બબીતા ​​પર બહુ જ ક્રશ છે. તે ઘણા પ્રસંગો પર પોતાનો ક્રશ વ્યક્ત કરતો પણ જોવા મળે છે. તે જ સમયે, બબીતા ના પતિ અય્યર ને જેઠાલાલ ની આવી હરકતોથી ખૂબ ગુસ્સો આવે છે. જો કે, 14 વર્ષ પછી પણ જેઠાલાલ નો ક્રશ ઓછો થયો નથી.

January 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah iyer fiance prettier than babita ji
મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની ‘બબીતાજી’ કરતા પણ વધુ સુંદર છે મિસ્ટર ઐય્યર ની રિયલ લાઈફ મંગેતર, ચાહકો જોઈ રહ્યા છે અભિનેતા ના લગ્ન ની રાહ

by Dr. Mayur Parikh December 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ( taarak mehta ka ooltah chashmah ) વર્ષો થી દર્શકો નું મનોરંજન કરતો આવ્યો છે. તે એક ખૂબ જ લોકપ્રિય કોમેડી સિરિયલ છે .આજે પણ ચાહકો તેને એટલી જ પસંદ કરે છે. આ શોના તમામ પાત્રોની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે અને ચાહકો હંમેશા દરેક વિશે જાણવા ઉત્સુક હોય છે. આ શોમાં એક કપલ ‘ઐયર ( iyer  ) અને બબીતા ​​જી’ ( babita ji )  છે, જેમાં બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તાના ફેન્સ તેની સુંદરતાના દીવાના છે. શું તમે જાણો છો કે ‘અય્યર’ની અસલી મંગેતર ( fiance  ) બબીતાજી કરતાં પણ વધુ સુંદર છે?

 અય્યરની મંગેતર ‘બબીતા ​​જી’ કરતાં પણ સુંદર છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ‘ઐયર’ આવતા વર્ષે એટલે કે 2023માં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાછે. અગાઉ એવા ઘણા અહેવાલો આવ્યા હતા કે ‘અય્યર’ એટલે કે તનુજ મહાશબ્દે તેની રીલ લાઈફ પત્ની મુનમુન દત્તાને ડેટ કરી રહ્યો છે પરંતુ તનુજે આ તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા. હવે ખબર આવી છે કે તનુજ કોઈ બીજાને ડેટ કરી રહ્યો છે અને આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  સલમાન ખાન બર્થડે સ્પેશિયલ : સલમાન ખાન ની બર્થડે પાર્ટી માં શાહરુખ ખાને આપી સરપ્રાઈઝ, ‘દબંગ’ ખાનને ગળે લગાવી ને પાઠવ્યા અભિનંદન

હજુ સુધી સામે નથી આવ્યો તનુજ મહાશબ્દે ની મંગેતર નો ચહેરો

ચાહકો માટે એ દુઃખની વાત છે કે હાલમાં તનુજ મહાશબ્દેની ભાવિ પત્નીનું નામ કે ચહેરો તેમની સામે જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મુનમુન દત્તા કરતાં પણ વધુ સુંદર છે. ચાહકોને આશા છે કે અય્યર ટૂંક સમયમાં લગ્ન કરશે જેથી તેઓ જોઈ શકે કે તેની ભાવિ પત્ની કેવી દેખાય છે.

 

December 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
tmkoc babita ji aka munmun dutta dance moves in besharam rang song
મનોરંજન

દીપિકા પાદુકોણના ગીત ‘બેશરમ રંગ’ પર મુનમુન દત્તાએ બતાવ્યા કિલર મૂવ્સ, વિડીયો જોઈ જેઠાલાલ થઇ જશે ઘાયલ

by Dr. Mayur Parikh December 20, 2022
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai
 મુનમુન દત્તા ( munmun dutta ) એક એવું નામ છે જેને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોઈ પરિચયની જરૂર નથી. અભિનેત્રી સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ( tmkoc  ) બબીતાની ( babita ji ) ભૂમિકા માટે જાણીતી છે. મુનમુન છેલ્લા 14 વર્ષથી આ શોનો ભાગ છે અને તેના પ્રશંસકો દ્વારા તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે ફેશન પ્રભાવક પણ છે. તે હંમેશા નવા ટ્રેન્ડને  ( besharam rang ) ફોલો કરે છે. તે તેના ચાહકો માટે ( dance moves ) રીલ્સ બનાવે છે. હવે તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બેશરમ રંગ પર કર્યો જોરદાર ડાન્સ 

આ વીડિયોમાં તે દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણના ગીત ‘બેશરમ રંગ’ની ધૂન પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. મુનમુન દત્તા એક કલ્પિત નૃત્યાંગના છે અને તેના ગ્રુવ ટુ પેપી ટ્યુન જોવી એ એક ટ્રીટ છે. તે ચમકદાર કોપર રંગના ડ્રેસમાં અદભૂત દેખાતી હતી
જે તેણે સ્ટોનવર્ક સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ સાથે જોડી હતી. ચાહકો તેના આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને પ્રેમ બતાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar)

આ સમાચાર પણ વાંચો: Mumbai News : ઉદ્ધવ ઠાકરે જૂથના કોર્પોરેટરોએ હવે બીએમસી મુખ્યાલય માં દૈનિક કામ શરૂ કર્યું. પક્ષ કાર્યાલય બચાવવા હવાતિયા? કે પછી કોઈ રણનીતિ?

તારક મહેતા સિવાય મુનમુન દત્તા આ સિરિયલોમાં જોવા મળી છે

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા હાલમાં લાંબા સમયથી ચાલતી અને અત્યંત સફળ સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી રહી છે. આ પહેલા તે ‘હમ સબ બારાતી’ જેવા અન્ય શોનો ભાગ રહી ચૂકી છે. તે CID, ઈન્ડિયન આઈડલ 10, કૌન બનેગા કરોડપતિ 13, બિગ બોસ 15 અને અન્ય શોમાં મહેમાન તરીકે પણ જોવા મળી છે. તેણે મુંબઈ એક્સપ્રેસ (2005), હોલીડે (2006), ઢિંચક એન્ટરપ્રાઇઝ (2015) અને ધ લિટલ ગોડેસ (2018) સહિતની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
December 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
TMKOC actor tanuj mahashabde reaction when he offered role of babita ji husband
મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જ્યારે તનુજ મહાશબ્દે ને ‘બબીતા ​​જી’ના પતિની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી ત્યારે આવી હતી મિસ્ટર ઐય્યર ની પ્રતિક્રિયા

by Dr. Mayur Parikh December 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( TMKOC ) ટીવીના સૌથી લોકપ્રિય શોમાંનો એક છે અને તેમાં બબીતા ​​જીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની ( actor  ) એક છે. તે માત્ર શોમાં તેના શાનદાર અભિનય માટે જ નહીં પરંતુ તેની સુંદરતા માટે પણ જાણીતી છે. શોમાં તનુજ મહાશબ્દે ( tanuj mahashabde  ) બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તાના ( babita ji husband ) પતિ અય્યરનો રોલ કરી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે તનુજ મહાશબ્દેએ ક્યારેય વિચાર્યું ( reaction  ) ન હતું કે તેમને ‘તારક મહેતા…’માં આટલી સુંદર અભિનેત્રીના પતિનો રોલ કરવાની તક મળશે. તનુજે પોતે આ વાત સ્વીકારી હતી અને તેનું જૂનું નિવેદન આજે વાયરલ થઈ રહ્યું છે.

અભિનેતા નહીં તનુજને લેખક તરીકે કરવામાં આવ્યો હતો કાસ્ટ

કહેવાય છે કે ‘તારક મહેતા…’ના દિગ્દર્શકોએ અગાઉ શોમાં તનુજ મહાશબ્દેને વાર્તા લેખક અને સહાયક દિગ્દર્શકનું પદ સોંપ્યું હતું અને બાદમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની ભલામણને કારણે તેમને વૈજ્ઞાનિક કૃષ્ણનનો રોલ મળ્યો હતો. શોમાં અય્યર.. દિલીપ જોશીના સૂચન પહેલાં શોની સ્ક્રિપ્ટમાં એવું કોઈ પાત્ર નહોતું. શોમાં દક્ષિણ ભારતીય વૈજ્ઞાનિક કૃષ્ણન અય્યર (તનુજ મહાશબ્દે) અને બબીતા ​​અય્યર (મુનમુન દત્તા)ની જોડી થોડી વિચિત્ર લાગે છે. ‘તારક મહેતા…’ના ચાહકો ઘણીવાર તેને લેવાનો આનંદ માણે છે. પરંતુ તનુજ મહાશબ્દે પોતે પણ આ હકીકત સ્વીકારે છે. તેણે એક વાતચીતમાં કહ્યું, “માત્ર અન્ય જ નહીં, હું પોતે પણ ભાગ્યે જ પચાવી શકું છું કે હું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આટલી સુંદર અભિનેત્રીની જીવનસાથી બન્યો છું.”

આ સમાચાર પણ વાંચો:  Mumbai News : મહારાષ્ટ્ર સરકારે ફેરિયાઓ માટે ડોમીસાઈલ પ્રમાણપત્ર ની અનિવાર્યતા રદ કરી.

વાસ્તવમાં તનુજ દક્ષિણ ભારતીય નથી, તે મરાઠી છે

તનુજ મહાશબ્દે વાસ્તવમાં દક્ષિણ ભારતનો નથી, પણ તે મહારાષ્ટ્રનો છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તે પોતાના પાત્રને જીવંત કરવા માટે થોડા દિવસો માટે ચેન્નાઈ ગયો હતો. ત્યાં તેમને ફરી ને જોયું કે ત્યાંના લોકો ખુશ કેવી રીતે રહે છે, ગુસ્સો કેવી રીતે કરે છે વગેરે વગેરે આ પછી, જ્યારે તે પાછો આવ્યો, ત્યારે શોમાં તેનું ‘અય્યર’ પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ તેની એક્ટિંગની ચર્ચા છે.’તારક મહેતા…’ પહેલા તેણે નીલા ફિલ્મ્સની અન્ય સીરિયલ ‘યે દુનિયા હૈ રંગીન’માં કામ કર્યું હતું. મુનમુન દત્તાની વાત કરીએ તો તે છેલ્લા 14 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલી છે. તેને પણ દિલીપ જોશીની ભલામણ બાદ શો મળ્યો હતો.

December 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક