News Continuous Bureau | Mumbai Isha Ambani: ઈશા અંબાણી ફરી એકવાર પોતાના ફેશન સેન્સથી ચર્ચામાં છે. આ વખતે તેણે ઇટાલિયન ડિઝાઇનર રોબર્ટો કાવાલીમાટે ખાસ બનાવેલો પિન્ક કલરનો બંધણી ગાઉન પહેર્યો, જે કચ્છના સ્થાનિક કલાકારો દ્વારા મહીનાઓ સુધી હસ્તકલા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ લુકને સ્ટાઇલિસ્ટ અનાઈતા શ્રોફ અડાજનિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ સમાચાર પણ વાંચો : War… Continue reading Isha Ambani: ઈશા અંબાણીનો રોબર્ટો કાવાલી લુક બન્યો ચર્ચાનો વિષય,કચ્છની પરંપરાગત બાંધણી કળા અને ઇટાલિયન કાઉચરનું જોવા મળ્યું ભવ્ય સંયોજન
