Tag: bhavishya

  • Jyotish Today : જાણો આજનું રાશી ભવિષ્ય અને પંચાંગ

    Jyotish Today : જાણો આજનું રાશી ભવિષ્ય અને પંચાંગ

    આજનો દિવસ
    ૪ એપ્રિલ ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

     

    “તિથિ” – ચૈત્ર સુદ સાતમ

    “દિન મહીમા”
    શાશ્વતિ આયંબિલ ઓળી અને અઠ્ઠાઈ પ્રા.(જૈ.), વાસંતી-દુર્ગા પૂજા (બંગાળ), વિષ્ટિ ૨૦-૧૩થી, શનિ ઉદય (પૂર્વ).

    “સુર્યોદય” – ૬.૩૧ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૬.૫૧ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૧૧.૦૯ થી ૧૨.૪૧

    “ચંદ્ર” – મિથુન
    આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

    “નક્ષત્ર” – આદ્રા

    “ચંદ્ર વાસ” – પશ્ચિમ
    દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

    દિવસનાં ચોઘડિયા

    ચલઃ ૬.૩૧ – ૮.૦૪
    લાભઃ ૮.૦૪ – ૯.૩૬
    અમૃતઃ ૯.૩૬ – ૧૧.૦૯
    શુભઃ ૧૨.૪૧ – ૧૪.૧૪
    ચલઃ ૧૭.૧૯ – ૧૮.૫૨

    રાત્રીનાં ચોઘડિયા
    લાભઃ ૨૧.૪૬ – ૨૩.૧૪
    શુભઃ ૨૪.૪૧ – ૨૬.૦૮
    અમૃતઃ ૨૬.૦૮ – ૨૭.૩૬
    ચલઃ ૨૭.૩૬ – ૨૯.૦૩

    રાશી ભવિષ્ય

    “મેષઃ” (અ,લ,ઇ)-
    સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

    “કર્કઃ”(ડ,હ)-
    આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

    “સિંહઃ”(મ,ટ)-
    આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

    “તુલાઃ”(ર,ત)-
    આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

    “મકરઃ”(ખ,જ)-
    આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

  • Today Horoscope : સિંહ, તુલા અને વૃશ્ચિકને આગળ વધવાની તક, જાણો આજનું રાશિ ભવિષ્ય

    Today Horoscope : સિંહ, તુલા અને વૃશ્ચિકને આગળ વધવાની તક, જાણો આજનું રાશિ ભવિષ્ય

    આજનો દિવસ
    ૧૧ મે ૨૦૨૪, શનિવાર

    “તિથિ” – વૈશાખ સુદ ચોથ

    Today horoscope : “દિન મહીમા”

    ગણેશચોથ-ગુજરાત, વિનાયક ચોથ, સૂર્ય કૃતિકામાં ૦૭:૦૩, સ્થિરયોગ ૧૦:૧૬થી ૨૬:૦૫ શાસ્ત્રીજી મહા.અં.ધ્યાન તિથી, સ્વામી.મંદિર પાટો.-સેલવાસ, રાષ્ટ્રીય ટેકનોલોજી દિન, વિષ્ટી ૧૪:રર થી ૨૬ઃ૦૫

    “સુર્યોદય” – ૬.૦૬ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૭.૦૩ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૯.૨૧ થી ૧૦.૫૮

    “ચંદ્ર” – મિથુન

    Today horoscope : આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે

    “નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૧૦.૧૪)

    “ચંદ્ર વાસ” – પશ્ચિમ
    દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

    Today horoscope : દિવસનાં ચોઘડિયા

    શુભઃ ૭.૪૪ – ૯.૨૧
    ચલઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
    લાભઃ ૧૪.૧૨ – ૧૫.૪૯
    અમૃતઃ ૧૫.૪૯ – ૧૭.૨૬

    Today horoscope : રાત્રીનાં ચોઘડિયા

    લાભઃ ૧૯.૦૩ – ૨૦.૨૬
    શુભઃ ૨૧.૪૯ – ૨૩.૧૨
    અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
    ચલઃ ૨૪.૩૫ – ૨૫.૫૮
    લાભઃ ૨૮.૪૩ – ૩૦.૦૬

    Today horoscope : રાશિ ભવિષ્ય

    “મેષઃ” (અ,લ,ઇ)-
    પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

    “કર્કઃ”(ડ,હ)-
    આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

    “સિંહઃ”(મ,ટ)-
    સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    પરિવાર સાથે આનંદ માણી શકો, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.

    “તુલાઃ”(ર,ત)-
    વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

    “મકરઃ”(ખ,જ)-
    જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

  • Today’s Horoscope : આજે 26 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    Today’s Horoscope : આજે 26 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    News Continuous Bureau | Mumbai

    આજનો દિવસ
    ૨૬ જુન ૨૦૨૩, સોમવાર

    “તિથિ” – અષાઢ સુદ આઠમ, વિ. સંવત ૨૦૭૯

    “દિન મહીમા”

    દુર્ગાષ્ટમી, પરશુરામાષ્ટમી, ભિષ્માષ્ટમી, જૈન નેમીનાથ મોક્ષ, વિષ્ટી ૧૩:૨૦ સુધી, ધનશ્યામજી ઉત્સવ-પોરબંદર, સ્વામી.મંદિર પાટો.-ટોરેન્ટો(કેનેડા)

    “સુર્યોદય” – ૬ઃ૦૪ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૭ઃ૧૮ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૭.૪૩ થી ૯.૨૩

    “ચંદ્ર” – કન્યા
    આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

    “નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૧૨.૪૨)

    “ચંદ્ર વાસ” – દક્ષિણ
    પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

    દિવસનાં ચોઘડિયા
    અમૃતઃ ૬.૦૪ – ૭.૪૩
    શુભઃ ૯.૨૩ – ૧૧.૦૨
    ચલઃ ૧૪.૨૧ – ૧૫.૫૯
    લાભઃ ૧૫.૫૯ – ૧૭. ૩૯
    અમૃતઃ ૧૭. ૩૯ – ૧૯.૧૮

    રાત્રીનાં ચોઘડિયા
    ચલઃ ૧૯.૧૮ – ૨૦.૩૯
    લાભઃ ૨૩.૨૧ – ૨૪.૪૧
    શુભઃ ૨૬.૦૨ – ૨૭.૨૩
    અમૃતઃ ૨૭.૨૩ – ૨૮.૪૪
    ચલઃ ૨૮.૪૪ – ૩૦.૦૪

    રાશી ભવિષ્ય

    “મેષઃ” (અ,લ,ઇ)-
    જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

    “કર્કઃ”(ડ,હ)-
    જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

    “સિંહઃ”(મ,ટ)-
    સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

    “તુલાઃ”(ર,ત)-
    કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

    “મકરઃ”(ખ,જ)-
    સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

    આ સમાચાર પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ અસિત મોદી ના પાર્ટનર સોહિલ રામાણીએ જેનિફર મિસ્ત્રી ના આરોપો પર કર્યો વળતો પ્રહાર, કહી આ વાત

  • Today’s Horoscope : આજે 24 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    Today’s Horoscope : આજે 24 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    News Continuous Bureau | Mumbai

    આજનો દિવસ
    ૨૪ જુન ૨૦૨૩, શનિવાર

    “તિથિ” – અષાઢ સુદ છઠ્ઠ, વિ. સંવત ૨૦૭૯

     

    “દિન મહીમા”

    કુમાર છઠ્ઠ, કસુંબા છઠ્ઠ, કર્દમ ષષ્ઠી, બુધ મિથુન રાશીમાં ૧ર:૪ર, જૈન મહાવીર સ્વામી ચ્યવન કલ્યાણક, રવિયોગ ૦૭:૧૯ થી

    “સુર્યોદય” – ૬ઃ૦૩ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૭ઃ૧૮ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૯.૨૨ થી ૧૧.૦૨

    “ચંદ્ર” – સિંહ
    આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

    “નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની(૭.૧૭)

    “ચંદ્ર વાસ” – પૂર્વ
    ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

    દિવસનાં ચોઘડિયા
    શુભઃ ૭.૪૩ – ૯.૨૨
    ચલઃ ૧૨.૪૧ – ૧૪.૨૦
    લાભઃ ૧૪.૨૦ – ૧૫.૫૯
    અમૃતઃ ૧૫.૫૯ – ૧૭.૩૯

    રાત્રીનાં ચોઘડિયા
    લાભઃ ૧૯.૧૮ – ૨૦.૩૯
    શુભઃ ૨૧.૫૯ – ૨૩.૨૦
    અમૃતઃ ૨૩.૨૦ – ૨૪.૪૧
    ચલઃ ૨૪.૪૧ – ૨૬.૦૨
    લાભઃ ૨૮.૪૩ – ૩૦.૦૪

    રાશી ભવિષ્ય

    “મેષઃ” (અ,લ,ઇ)-
    ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

    “કર્કઃ”(ડ,હ)-
    સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

    “સિંહઃ”(મ,ટ)-
    આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

    “તુલાઃ”(ર,ત)-
    ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

    “મકરઃ”(ખ,જ)-
    ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

    આજનો દિવસ
    ૨૪ જુન ૨૦૨૩, શનિવાર

    “તિથિ” – અષાઢ સુદ છઠ્ઠ, વિ. સંવત ૨૦૭૯

    “દિન મહીમા”
    કુમાર છઠ્ઠ, કસુંબા છઠ્ઠ, કર્દમ ષષ્ઠી, બુધ મિથુન રાશીમાં ૧ર:૪ર, જૈન મહાવીર સ્વામી ચ્યવન કલ્યાણક, રવિયોગ ૦૭:૧૯ થી

    “સુર્યોદય” – ૬ઃ૦૩ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૭ઃ૧૮ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૯.૨૨ થી ૧૧.૦૨

    “ચંદ્ર” – સિંહ
    આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

    “નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની(૭.૧૭)

    “ચંદ્ર વાસ” – પૂર્વ
    ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

    દિવસનાં ચોઘડિયા
    શુભઃ ૭.૪૩ – ૯.૨૨
    ચલઃ ૧૨.૪૧ – ૧૪.૨૦
    લાભઃ ૧૪.૨૦ – ૧૫.૫૯
    અમૃતઃ ૧૫.૫૯ – ૧૭.૩૯

    રાત્રીનાં ચોઘડિયા
    લાભઃ ૧૯.૧૮ – ૨૦.૩૯
    શુભઃ ૨૧.૫૯ – ૨૩.૨૦
    અમૃતઃ ૨૩.૨૦ – ૨૪.૪૧
    ચલઃ ૨૪.૪૧ – ૨૬.૦૨
    લાભઃ ૨૮.૪૩ – ૩૦.૦૪

    રાશી ભવિષ્ય

    “મેષઃ” (અ,લ,ઇ)-
    ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

    “કર્કઃ”(ડ,હ)-
    સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

    “સિંહઃ”(મ,ટ)-
    આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

    “તુલાઃ”(ર,ત)-
    ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

    “મકરઃ”(ખ,જ)-
    ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

    આ સમાચાર પણ વાંચો: ગુમ થયેલી સબમરીનમાં તમામ 5 અબજોપતિઓના મોત, સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળ મળ્યો – કંપનીનું નિવેદન

  • Today’s Horoscope : આજે 23 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    Today’s Horoscope : આજે 23 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    News Continuous Bureau | Mumbai

    આજનો દિવસ ૨૩ જુન ૨૦૨૩, શુક્રવાર

    “તિથિ” – અષાઢ સુદ ચોથ, વિ. સંવત ૨૦૭૯

     

    “દિન મહીમા”
    અષાઢી પંચમી, સ્કંદ પંચમી, ચંદ્રપંચમી, વલ્લભાચાર્ય વૈકુંઠગમન, દ્વારકાધીશપાટો.- કાંકરોલી, જુવારા વાંવવા (ગૌરીવ્રત માટેના), કુમારયોગ અહોરાત્ર, વિશ્વ ઓલમ્પીક દિન

    “સુર્યોદય” – ૬ઃ૦૩ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૭ઃ૧૭ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૧૧.૦૧ થી ૧૨.૪૧

    “ચંદ્ર” – સિંહ
    આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

    “નક્ષત્ર” – માધ

    “ચંદ્ર વાસ” – પૂર્વ
    ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

    દિવસનાં ચોઘડિયા
    ચલઃ ૬.૦૩ – ૭.૪૩
    લાભઃ ૭.૪૩ – ૯.૨૨
    અમૃતઃ ૯.૨૨ – ૧૧.૦૧
    શુભઃ ૧૨.૪૧ – ૧૪.૨૦
    ચલઃ ૧૭.૩૯ – ૧૯.૧૮

    રાત્રીનાં ચોઘડિયા
    લાભઃ ૨૧.૫૯ – ૨૩.૨૦
    શુભઃ ૨૪.૪૧ – ૨૬.૦૨
    અમૃતઃ ૨૬.૦૨ – ૨૭.૨૨
    ચલઃ ૨૭.૨૨ – ૨૮.૪૩

    રાશી ભવિષ્ય

    “મેષઃ” (અ,લ,ઇ)-
    વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે, શુભ દિન.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

    “કર્કઃ”(ડ,હ)-
    તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

    “સિંહઃ”(મ,ટ)-
    કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

    “તુલાઃ”(ર,ત)-
    સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

    “મકરઃ”(ખ,જ)-
    માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

    આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં મેનહોલના કવર કેમ ચોરાય છે? શું તમે જાણો છો કે ભંગારની કિંમત કેટલી છે?

  • Today’s Horoscope : આજે 23 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    Today’s Horoscope : આજે 23 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    News Continuous Bureau | Mumbai

    આજનો દિવસ ૨૨ જુન ૨૦૨૩, ગુરૂવાર

    “તિથિ” – અષાઢ સુદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯

    “દિન મહીમા”

    યોગા દિન, સંગીત દિન, સિધ્ધિવિનાયક મંદિર પાટોત્સવ-મુંબઇ, પુષ્યનક્ષત્ર ૨૫:૨૧ સુધી સાયન સૂર્ય કર્કમાં ૨૦:૨૯, દક્ષિણાયન-વર્ષાઋતુ, સ્વામી. મંદિર પાટો.-આટલાદરા (વડોદરા), વલ્લભ ઉત્સવ-કામવન, સ્વામી નિર્ગુણદાસ જયંતિ, મથુરેશજી ઉ.મુંબઇ રવિયોગ રપઃ૨૧ સુધી, વ્યતિપાત ૧૩:૨૫ થી ર૧:૦૬, દગ્ધયોગ ૧૫:૧૦ સુધી, વિષ્ટી ૨૮:૧૮થી, રાજયોગ ૧૫:૧૦ સુધી

    “સુર્યોદય” – ૬ઃ૦૩ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૭ઃ૧૭ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૧૪.૨૦ થી ૧૫.૫૯

    “ચંદ્ર” – કર્ક, સિંહ (૨૮.૧૬)
    આજે જન્મેલા બાળકની રાશી ૨૩-જુન સવારે ૪.૧૬ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે

    “નક્ષત્ર” – આશ્લેષા

    “ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૮.૧૬)
    ૨૩-જુન સવારે ૪.૧૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

    દિવસનાં ચોઘડિયા
    શુભઃ ૬.૦૩ – ૭.૪૩
    ચલઃ ૧૧.૦૧ – ૧૨.૪૦
    લાભઃ ૧૨.૪૦ – ૧૪.૨૦
    અમૃતઃ ૧૪.૨૦ – ૧૫.૫૯
    શુભઃ ૧૭.૩૮ – ૧૯.૧૮

    રાત્રીનાં ચોઘડિયા
    અમૃતઃ ૧૯.૧૮ – ૨૦.૩૮
    ચલઃ ૨૦.૩૮ – ૨૧.૫૯
    લાભઃ ૨૪.૪૧ – ૨૬.૦૧
    શુભઃ ૨૭.૨૨ – ૨૮.૪૩
    અમૃતઃ ૨૮.૪૩ – ૩૦.૦૩

    રાશી ભવિષ્ય

    “મેષઃ” (અ,લ,ઇ)-
    નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

    “કર્કઃ”(ડ,હ)-
    વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

    “સિંહઃ”(મ,ટ)-
    આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

    “તુલાઃ”(ર,ત)-
    ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

    “મકરઃ”(ખ,જ)-
    હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે

     

  • Today’s Horoscope : આજે 21 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    Today’s Horoscope : આજે 21 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    News Continuous Bureau | Mumbai

    આજનો દિવસ
    ૨૧ જુન ૨૦૨૩, બુધવાર

    “તિથિ” – અષાઢ સુદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯

    “દિન મહીમા”
    યોગા દિન, સંગીત દિન, સિધ્ધિવિનાયક મંદિર પાટોત્સવ-મુંબઇ, પુષ્યનક્ષત્ર ૨૫:૨૧ સુધી સાયન સૂર્ય કર્કમાં ૨૦:૨૯, દક્ષિણાયન-વર્ષાઋતુ, સ્વામી. મંદિર પાટો.-આટલાદરા (વડોદરા), વલ્લભ ઉત્સવ-કામવન, સ્વામી નિર્ગુણદાસ જયંતિ, મથુરેશજી ઉ.મુંબઇ રવિયોગ રપઃ૨૧ સુધી, વ્યતિપાત ૧૩:૨૫ થી ર૧:૦૬, દગ્ધયોગ ૧૫:૧૦ સુધી, વિષ્ટી ૨૮:૧૮થી, રાજયોગ ૧૫:૧૦ સુધી

    “સુર્યોદય” – ૬ઃ૦૩ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૭ઃ૧૭ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૧૨.૪૦ થી ૧૪.૨૦

    “ચંદ્ર” – કર્ક
    આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

    “નક્ષત્ર” – પુષ્ય

    “ચંદ્ર વાસ” – ઉત્તર
    પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

    દિવસનાં ચોઘડિયા
    લાભઃ ૬.૦૩ – ૭.૪૨
    અમૃતઃ ૭.૪૨ – ૯.૨૨
    શુભઃ ૧૧.૦૧ – ૧૨.૪૦
    ચલઃ ૧૫.૫૯ – ૧૭.૩૮
    લાભઃ ૧૭.૩૮ – ૧૯.૧૭

    રાત્રીનાં ચોઘડિયા
    શુભઃ ૨૦.૩૮ – ૨૧.૫૯
    અમૃતઃ ૨૧.૫૯ – ૨૩.૨૦
    ચલઃ ૨૩.૨૦ – ૨૪.૪૦
    લાભઃ ૨૭.૨૨ – ૨૮.૪૩

    રાશી ભવિષ્ય

    “મેષઃ” (અ,લ,ઇ)-
    પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

    “કર્કઃ”(ડ,હ)-
    આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

    “સિંહઃ”(મ,ટ)-
    વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

    “તુલાઃ”(ર,ત)-
    વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

    “મકરઃ”(ખ,જ)-
    જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

    આ સમાચાર પણ વાંચો: Uniform Civil Code: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડમાં કડક જોગવાઈ, ઉલ્લંઘન માટે મતદાન જેવા અધિકારો છીનવી લેવામાં આવશે.

     

  • Today’s Horoscope : આજે 20 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    Today’s Horoscope : આજે 20 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    News Continuous Bureau | Mumbai

    Today’s Horoscope : આજનો દિવસ
    ૨૦ જુન ૨૦૨૩, મંગળવાર

    “તિથિ” – અષાઢ સુદ બીજ, વિ. સંવત ૨૦૭૯

    “દિન મહીમા”
    અષાઢી બીજ, રથયાત્રા, જગન્નાથજી પુરી યાત્રા, મનોરથ દ્વીતીયા, વિશ્વ રેફ્યુજી દિન, ગોપાલજી ઉત્સવ-કામવન, કાશી વિશ્વનાથ પાટોત્સવ-નલીયા, રવિયોગ ૨૨:૩૮થી, મુ.જીલ્હજ, રાજયોગ ૨૨:૩૮થી

    “સુર્યોદય” – ૬ઃ૦૨ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૭ઃ૧૭ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૧૫.૫૯ થી ૧૭.૩૮

    “ચંદ્ર” – મિથુન, કર્ક (૧૫.૫૭)
    આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૫૭ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે

    “નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય (૨૨.૩૫)

    “ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૫.૫૭)
    બપોરે ૩.૫૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

    દિવસનાં ચોઘડિયા
    ચલઃ ૯.૨૧ – ૧૧.૦૧
    લાભઃ ૧૧.૦૧ – ૧૨.૪૦
    અમૃતઃ ૧૨.૪૦ – ૧૪.૧૯

    રાત્રીનાં ચોઘડિયા
    લાભઃ ૨૦.૩૮ – ૨૧.૫૯
    શુભઃ ૨૩.૧૯ – ૨૪.૪૦
    અમૃતઃ૨૪.૪૦ – ૨૬.૦૧
    ચલઃ ૨૬.૦૧ – ૨૭.૨૨

    રાશી ભવિષ્ય(Horoscope)

    “મેષઃ” (અ,લ,ઇ)-
    સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

    “કર્કઃ”(ડ,હ)-
    આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

    “સિંહઃ”(મ,ટ)-
    તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

    “તુલાઃ”(ર,ત)-
    તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

    “મકરઃ”(ખ,જ)-
    વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

    આ સમાચાર પણ વાંચો:  વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 125, ઠાકરે જૂથે માત્ર 17 થી 19 બેઠકો જીતી; નવા સર્વેની જોરદાર ચર્ચા

     

  • Today’s Horoscope : આજે 19 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    Today’s Horoscope : આજે 19 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    News Continuous Bureau | Mumbai

    આજનો દિવસ
    ૧૯ જુન ૨૦૨૩, સોમવાર

    “તિથિ” – અષાઢ સુદ એકમ, વિ. સંવત ૨૦૭૯

    H 1 –

    “દિન મહીમા”

    અષાઢી ગુપ્ત નવરાત્રી શરૂ, કચ્છી હાલારી નવું વર્ષ ૨૦૮૦ શરૂ, ઘટ્ટસ્થાપના, ચંદ્રદર્શન, મુ.૧૫ મહર્ધ

    “સુર્યોદય” – ૬ઃ૦૨ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૭ઃ૧૬ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૭.૪૨ થી ૯.૨૧

    “ચંદ્ર” – મિથુન
    આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

    “નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૨૦.૦૯)

    “ચંદ્ર વાસ” – પશ્ચિમ
    દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

    H 2 –

    દિવસનાં ચોઘડિયા

    અમૃતઃ ૬.૦૩ – ૭.૪૨
    શુભઃ ૯.૨૧ – ૧૧.૦૧
    ચલઃ ૧૪.૧૯ – ૧૫.૫૮
    લાભઃ ૧૫.૫૮ – ૧૭.૩૮
    અમૃતઃ ૧૭.૩૮ – ૧૯.૧૭

    રાત્રીનાં ચોઘડિયા
    ચલઃ ૧૯.૧૭ – ૨૦.૩૮
    લાભઃ ૨૩.૧૯ – ૨૪.૪૦
    શુભઃ ૨૬.૦૧ – ૨૭.૨૧
    અમૃતઃ ૨૭.૨૧ – ૨૮.૪૨
    ચલઃ ૨૮.૪૨ – ૩૦.૦૩

    H 3 –

    રાશી ભવિષ્ય

     

    “મેષઃ” (અ,લ,ઇ)-
    જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

    “કર્કઃ”(ડ,હ)-
    તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

    “સિંહઃ”(મ,ટ)-
    દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

    “તુલાઃ”(ર,ત)-
    તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

    “મકરઃ”(ખ,જ)-
    આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

    આ સમાચાર પણ વાંચો: બિગ બોસ ઓટીટી 2 ના ગ્રાન્ડ લોન્ચ પ્રસંગે સલમાન ખાને કરી ડેશિંગ લુક માં એન્ટ્રી, જોવા મળ્યો ‘ભાઈજાન’ નો સ્વેગ

  • Today’s Horoscope : આજે 17 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    Today’s Horoscope : આજે 17 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    News Continuous Bureau | Mumbai

    આજનો દિવસ
    ૧૭ જુન ૨૦૨૩, શનિવાર

    “તિથિ” – જેઠ વદ ચૌદસ, વિ. સંવત ૨૦૭૯

    “દિન મહીમા”

    દર્શ અમાસ, દેવપિતૃકાય અમાસ, વાગીશલાલજી ઉત્સવ-મુંબઇ, અન્વાધાન, શનિ રોહિણી, અમૃતસિધ્ધિયોગ ૧૬:૨૫ સુધી, શનિવક્રી

    “સુર્યોદય” – ૬ઃ૦૨ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૭ઃ૧૬ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૯.૨૧ થી ૧૧.૦૦

    “ચંદ્ર” – વૃષભ, મિથુન (૨૯.૧૧)
    આજે જન્મેલા બાળકની રાશી ૧૮ જુન સવારે ૫.૧૧ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

    “નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૧૬.૨૪)

    “ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૯.૧૧)
    ૧૮ જુન સવારે ૫.૧૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

    દિવસનાં ચોઘડિયા
    શુભઃ ૭.૪૨ – ૯.૨૧
    ચલઃ ૧૨.૩૯ – ૧૪.૧૯
    લાભઃ ૧૪.૧૯ – ૧૫.૫૮
    અમૃતઃ ૧૫.૫૮ – ૧૭.૩૭

    રાત્રીનાં ચોઘડિયા
    લાભઃ ૧૯.૧૬ – ૨૦.૩૭
    શુભઃ ૨૧.૫૮ – ૨૩.૧૯
    અમૃતઃ ૨૩.૧૯ – ૨૪.૩૯
    ચલઃ ૨૪.૩૯ – ૨૬.૦૦
    લાભઃ ૨૮.૪૨ – ૩૦.૦૨

    રાશી ભવિષ્ય(Horoscope)

    “મેષઃ” (અ,લ,ઇ)-
    સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

    “કર્કઃ”(ડ,હ)-
    વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

    “સિંહઃ”(મ,ટ)-
    આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

    “તુલાઃ”(ર,ત)-
    ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

    “મકરઃ”(ખ,જ)-
    તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

    આ સમાચાર પણ વાંચો:ત્વચા ને ચમકદાર અને સુંદર બનાવવા માટે આ રીતે કરો નાઈટ કેર