ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 26 ઑક્ટોબર, 2021 મંગળવાર રાની મુખર્જી અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ 'બંટી ઔર બબલી 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. યશરાજ બૅનર હેઠળ બનેલી આ ફની કૉમેડી ફિલ્મ દિવાળી 2021ના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. જ્યાં એક તરફ જૂનાં બંટી અને બબલી રાની અને સૈફ છે તો બીજી… Continue reading મિર્ઝાપુરના ‘કાલીન ભૈયા’ના હાથમાંથી બચી નહીં શકે બંટી-બબલી, પકડવા માટે બિછાવી જાળ; જુઓ ‘બંટી ઔર બબલી 2’નું ધમાકેદાર ટ્રેલર
