News Continuous Bureau | Mumbai તમે બહારગામ જઈ રહ્યો અને તમારી ટ્રેન મોડી પડે છે તો હવે ચિંતા નહીં કરતા. ફ્લાઇટમાં(Flight) વિલંબ થવા પર એરલાઇન કંપનીઓ(Airline companies) મુસાફરોને મફતમાં નાસ્તો, લંચ વગેરે આપે છે. તે મુજબ જ હવે ભારતીય રેલ્વે(Indian Railways), IRCTCએ પણ પોતાના પ્રવાસીઓને આવી જ સુવિધાઓ આપવાનું નક્કી કર્યું છે. મળેલ માહિતી મુજબ જો ટ્રેન મોડી… Continue reading તમારી ટ્રેન મોડી પડી- નોટ ટુ વરી- હવે તમને મળશે IRCTC તરફથી આ સુવિધા મફત જાણો વિગત
