News Continuous Bureau | Mumbai International Airport: કેન્દ્ર સરકારના ગેઝેટમાં સુરત એરપોર્ટને ( Surat Airport ) આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો આધિકારિક દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે તા.૩૦/૦૧/૨૦૨૪ ના રોજ જાહેર કરેલા ગેઝેટમાં ( Central Government Gazette ) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે. કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે ( darshana jardosh ) ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું… Continue reading International Airport: સરકારી ગેઝેટમાં સુરત એરપોર્ટ ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ તરીકે જાહેર
