Tag: Chhaava box office collection

  • Chhaava box office collection: રિલીઝ ના 3 સપ્તાહ બાદ છાવા ની કમાણી માં થયો ઘટાડો, જાણો વિકી કૌશલ ની ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

    Chhaava box office collection: રિલીઝ ના 3 સપ્તાહ બાદ છાવા ની કમાણી માં થયો ઘટાડો, જાણો વિકી કૌશલ ની ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

    News Continuous Bureau | Mumbai

    Chhaava box office collection: છાવા થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.આ ફિલ્મ માં લોકો ને વિકી કૌશલ નો અભિનય ખુબ પસંદ આવી રહ્યો છે.  જીવન પર આધારિત આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. પરંતુ હવે ‘છાવા’ની કમાણી સિંગલ ડિજિટમાં થઈ ગઈ છે. ચાલો તમને જણાવીએ કે ફિલ્મે 21મા દિવસે કેટલી કમાણી કરી છે.

    આ સમાચાર પણ વાંચો: Jethalalna Bhavada Gujarati Film: અમિત કુમારની પહેલી ફિલ્મ જેઠાલાલના ભવાડા સાત માર્ચના થઈ રહી છે રિલીઝ

    છાવા ની કુલ કમાણી 

    છાવા એ તેની રિલીઝ ના પહેલા જ સપ્તાહ માં 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો, ત્યારબાદ છવાને 200-300 કરોડ ક્લબને પાર કરવામાં વધુ સમય લાગ્યો નહીં.પરંતુ હવે છાવા ની કમાણી માં ઘટાડો થયો છે. ‘છાવા’એ તેની રિલીઝ ના 21મા દિવસે 5.35 કરોડની કમાણી કરી છે. જોકે, આ આંકડાઓની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, જેના કારણે કમાણીમાં વધારો જોવા મળી શકે છે. આ આંકડાઓ અનુસાર, ફિલ્મનું કુલ કલેક્શન 483.40 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

    View this post on Instagram

    A post shared by Vicky Kaushal (@vickykaushal09)

    છાવા માં  વિકી કૌશલે સંભાજી મહારાજ અને રશ્મિકા મંદના એ યેસુબાઈ ની ભૂમિકા ભજવી છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chhaava box office collection: છાવા કરી રહી છે છપ્પરફાડ કમાણી, આ મામલે વિકી કૌશલની ફિલ્મે રચ્યો ઇતિહાસ,જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

    Chhaava box office collection: છાવા કરી રહી છે છપ્પરફાડ કમાણી, આ મામલે વિકી કૌશલની ફિલ્મે રચ્યો ઇતિહાસ,જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

    News Continuous Bureau | Mumbai

    Chhaava box office collection: છાવા થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘છાવા’ કમાણી ના મામલે તમામ ના રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાને બે અઠવાડિયા થઈ ગયા છે તેમછતાં આ ફિલ્મ નો ક્રેઝ ઓછો નથી થયો હવે ફિલ્મ ની કમાણી સામે આવ્યા બાદ વિકી કૌશલ ની ફિલ્મે ઇતિહાસ રચ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: શું ખરેખર અભિનય અને કેબીસી માંથી નિવૃત્તિ લઇ રહ્યા છે અમિતાભ બચ્ચન? ‘જવાનો સમય થઇ ગયો છે’ પર બિગ બી એ કર્યો રમુજી રીતે ખુલાસો

    છાવા એ રચ્યો ઇતિહાસ 

    છાવા નું પંદર દિવસ માં દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર ૧૩.૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં, હવે તેનું કુલ કલેક્શન 412.50 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.આ ફિલ્મે રિલીઝના 15 દિવસમાં 412 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. છાવા 2025 ની પહેલી ફિલ્મ બની છે જે 400 કરોડ ક્લબમાં જોડાઈ છે. ૧૫મા દિવસે ૧૩ કરોડ રૂપિયાના કલેક્શન સાથે, તેણે ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

    વિકી કૌશલ અને રશ્મિકા ની ફિલ્મ છાવા ની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખૂબ પ્રશંસા કરી છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chhaava box office collection: છાવા પર થયો નોટોનો વરસાદ, વિકી કૌશલ ની ફિલ્મે મારી 400 કરોડ ની ક્લબમાં એન્ટ્રી, જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

    Chhaava box office collection: છાવા પર થયો નોટોનો વરસાદ, વિકી કૌશલ ની ફિલ્મે મારી 400 કરોડ ની ક્લબમાં એન્ટ્રી, જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

    News Continuous Bureau | Mumbai

    Chhaava box office collection: છાવા 14 ફેબ્રુઆરી એ થિયેટરો માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વિકી અને રશ્મિકા ની આ ફીલ મને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. છાવા ને સિનેમાઘરોમાં આવ્યાને ૧૪ દિવસ થઈ ગયા છે. ‘છાવા’ એ ઘણી હિટ અને બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે આ ફિલ્મ ના 14 માં દિવસ ના બોક્સ ઓફિસ આંકડા સામે આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે છાવા, જાણો કૌશલ ની ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

    400 કરોડ ના ક્લબમાં સામેલ થઇ છાવા 

    મીડિયા રિપોર્ટ મુજબ છાવા 400 કરોડ ના ક્લબમાં સામેલ થઇ ગઈ છે. છાવા એ ફિલ્મે 14 માં દિવસે ૧૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, ‘છાવા’નું કુલ કલેક્શન હવે ૪૦૯.૮૬ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.છાવા એ બોક્સ ઓફિસ ના રેકોર્ડ તોડી નાખ્યા છે. 

    View this post on Instagram

    A post shared by Vicky Kaushal (@vickykaushal09)

    છાવા માં વિકી કૌશલ એ છત્રપતિ સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માં તેની સાથે રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના, દિવ્યા દત્તા, આશુતોષ રાણા મુખ્ય ભૂમિકામાં છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chhaava box office collection: બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે છાવા, જાણો કૌશલ ની ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

    Chhaava box office collection: બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે છાવા, જાણો કૌશલ ની ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

    News Continuous Bureau | Mumbai

    Chhaava box office collection: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકો ને સંભાજી મહારાજ ના રૂપ માં વિકી કૌશલ ખુબ પસંદ આવી રહ્યો છે. લોકો આ ફિલ્મ ના ખુબ વખાણ કરી રહ્યા છે. ૧૪ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક સમીક્ષાઓ મળી રહી છે. હવે વિકી કૌશલ ની ફિલ્મ ના 13 માં દિવસ ના કમાણી ના આંકડા સામે આવ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: Dev joshi wedding: પ્રાજક્તા બાદ બાલવીર ફેમ દેવ જોશી પણ બંધાયો લગ્ન ના બંધન માં, અભિનેતા એ શેર કરી તસવીરો

    છાવા નું કુલ કલેક્શન 

    મીડિયા રિપોર્ટ મુજબ છાવાએ ૧૩મા દિવસે ૧૨.૪ કરોડની કમાણી કરી. આ ફિલ્મે રિલીઝના 13 દિવસમાં 385 કરોડ રૂપિયાની કમાણી કરી છે.હવે તે 400 કરોડ રૂપિયાના આંકને પાર કરવાથી માત્ર એક ઇંચ દૂર છે.ગુરુવારે આ ફિલ્મ 400 કરોડની કમાણી કરનારી ફિલ્મ બનશે તેવી અપેક્ષા છે.

    ‘છાવા’ મહાન મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. આમાં વિકી કૌશલે સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે. રશ્મિકા મંડન્નાએ તેમની પત્ની યેસુબાઈ ભોંસલે ની ભૂમિકા ભજવી છે, જ્યારે અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકા ભજવી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chhaava box office collection: મન્ડે ટેસ્ટમાં ફેલ થઈ છાવા, 11 માં વિકી કૌશલ ની ફિલ્મ ને લાગ્યો મોટો ઝટકો, જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

    Chhaava box office collection: મન્ડે ટેસ્ટમાં ફેલ થઈ છાવા, 11 માં વિકી કૌશલ ની ફિલ્મ ને લાગ્યો મોટો ઝટકો, જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

    News Continuous Bureau | Mumbai

    Chhaava box office collection: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકો ને વિકી કૌશલ, રશ્મિકા મંદન્ના અને અક્ષય ખન્નાની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. ૧૪ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. શનિવાર અને રવિવારે શાનદાર બિઝનેસ કરનાર વિકી કૌશલની ‘છાવા’ ને ૧૧મા દિવસે મોટો ઝટકો લાગ્યો છે.

    આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: છાવા પર થઇ રહ્યો છે નોટો નો વરસાદ, આ મામલે સની દેઓલ અને રણબીર કપૂર ની ફિલ્મ ને પણ છોડી દીધી પાછળ

    છાવા નું કુલ કલેક્શન 

    મીડિયા રિપોર્ટ મુજબ છાવા એ તેની રિલીઝ ના 11 માં દિવસે ભારતમાંથી ૧૮.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યાર સુધી આટલો ઓછો સંગ્રહ ક્યારેય નહોતો થયો. આ સાથે, કુલ ભારતીય ચોખ્ખી કમાણી રૂ. ૩૪૫.૨૫ કરોડ થાય છે. શનિવાર અને રવિવાર ના વ્યવસાય પર નજર કરીએ તો સમજી શકાય છે કે કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.જોકે આ ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

    ‘છાવા’ એ મહાન મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત એક પીરિયડ ડ્રામા છે.વિકી કૌશલે આ ફિલ્મ માં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે.રશ્મિકા મંડન્ના એ તેની પત્ની યેસુબાઈ ભોંસલેની ભૂમિકા અને અક્ષય ખન્ના એ ઔરંગઝેબની ભૂમિકા ભજવી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chhaava box office collection: છાવા પર થઇ રહ્યો છે નોટો નો વરસાદ, આ મામલે સની દેઓલ અને રણબીર કપૂર ની ફિલ્મ ને પણ છોડી દીધી પાછળ

    Chhaava box office collection: છાવા પર થઇ રહ્યો છે નોટો નો વરસાદ, આ મામલે સની દેઓલ અને રણબીર કપૂર ની ફિલ્મ ને પણ છોડી દીધી પાછળ

    News Continuous Bureau | Mumbai

    Chhaava box office collection: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વિકી કૌશલ અને રશ્મિકા ની આ ફિલ્મ લોકો ને ખુબ પસંદ આવી રહી છે. સંભાજી મહારાજ ના જીવન પર આધારિત આ ફિલ્મ કમાણી ના મામલે બધા ના રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ ને રિલીઝ થયે 10 દિવસ થઇ ગયા છે તો ચાલો જાણીયે ફિલ્મ ની કુલ કમાણી વિશે

    આ સમાચાર પણ વાંચો: Chhaava tax free: મધ્યપ્રદેશ બાદ હવે આ રાજ્ય માં પણ ટેક્સ ફ્રી થઇ છાવા, સીએમ એ તેમના સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા કહી આવી વાત

    છાવા ની કુલ કમાણી 

    મીડિયા રિપોર્ટ મુજબ છાવા એ તેના બીજા રવિવારે ભારતમાંથી 40 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ સાથે, આ ફિલ્મે ભારત માં 326.75 કરોડ રૂપિયા નું કલેક્શન કર્યું છે. આ ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન 9 દિવસમાં 393.35 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

    ૧૦મા દિવસે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોની યાદી મુજબ છાવા ૪૦ કરોડ રૂપિયાની કમાણી સાથે યાદીમાં બીજા સ્થાને છે. ત્રીજા નંબરે સની દેઓલની ‘ગદર 2’ છે. જ્યારે રણબીર કપૂરની ‘એનિમલ’ પાંચમા સ્થાને છે 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chhaava box office collection: છાવા પર થઇ રહ્યો છે નોટો નો વરસાદ, પાંચમા દિવસે પણ વિકી કૌશલની ફિલ્મે કરી બંપર કમાણી

    Chhaava box office collection: છાવા પર થઇ રહ્યો છે નોટો નો વરસાદ, પાંચમા દિવસે પણ વિકી કૌશલની ફિલ્મે કરી બંપર કમાણી

    News Continuous Bureau | Mumbai

    Chhaava box office collection: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકો ને આ સંભાજી મહારાજ ના પાત્ર માં વિકી કૌશલ ખુબ પસંદ આવી રહ્યો છે. આ ઐતિહાસિક ફિલ્મે તેની શરૂઆત માં જ જબરદસ્ત કમાણી કરી લીધી હતી. હવે ફિલ્મ એ ગતિ એ આગળ વધી રહી છે કે રિલીઝ થયાના ચાર દિવસમાં જ તેણે તેના બજેટ કરતાં વધુ કમાણી કરી લીધી. તો ચાલો જાણીયે ફિલ્મે પાંચમા દિવસે કેટલી કમાણી કરી.

    આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા સહિત અન્યો ની મુશ્કેલી માં થયો વધારો, હવે આ શહેર માં પણ તેમની વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર

    છાવા નું બોક્સ ઓફિસ કલેક્શન 

    મીડિયા રિપોર્ટ મુજબ છાવા એ તેના પહેલા દિવસે 31 કરોડ રૂપિયા, બીજા દિવસે 37 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 48.5 કરોડ રૂપિયા, ચોથા દિવસે 24 કરોડ રૂપિયા અને છાવા એ તેના પાંચમા દિવસે 24.50 કરોડની કમાણી કરી છે.આ સાથે જ છાવા ની કુલ કમાણી 165 કરોડ રૂપિયા થઇ ગઈ છે. હવે આ ફિલ્મ 200 કરોડનો આંકડો પાર કરવા તરફ ઝડપથી આગળ વધી રહી છે.રિપોર્ટ મુજબ છાવા નું કુલ બજેટ 130 કરોડ હોવાનું કહેવાય છે. 

    છાવા માં વિકી કૌશલ, રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના, આશુતોષ રાણા, દિવ્યા દત્તા, ડાયના પેન્ટી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chhaava box office collection: છાવા એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, અધધ આટલી કમાણી કરી વિકી કૌશલ ની ફિલ્મે રચ્યો ઇતિહાસ

    Chhaava box office collection: છાવા એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, અધધ આટલી કમાણી કરી વિકી કૌશલ ની ફિલ્મે રચ્યો ઇતિહાસ

    News Continuous Bureau | Mumbai

    Chhaava box office collection: છાવા થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.લોકો ને વિકી કૌશલ અને રશ્મિકા મંદાના ની આ ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. છાવા વર્ષ 2025 ની બધી ફિલ્મોને પાછળ છોડીને સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે. આ ફિલ્મે સપ્તાહના અંતે શાનદાર બિઝનેસ કર્યો. આ ફિલ્મે કમાણી ના મામલે ઘણી ફિલ્મો ને પાછળ છોડી ઇતિહાસ રચ્યો છે. તો ચાલો જાણીએ ‘છાવા’ એ રિલીઝના ત્રીજા દિવસે કેટલી કમાણી કરી છે. 

    આ સમાચાર પણ વાંચો: Ranveer Allahbadia Controversy : યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા ક્યાં ગાયબ થઈ ગયો? પોલીસનો દાવો- ઘર પર તાળું, ફોન બંધ, તપાસમાં સહકાર નથી..

    છાવા નું બોક્સ ઓફિસ કલેક્શન 

    મીડિયા રિપોર્ટ મુજબ છાવા એ તેની રિલીઝ ના પહેલા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    બીજા દિવસે, ફિલ્મે 37 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ફિલ્મે તેના ત્રીજા દિવસે 49.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ સાથે, ત્રણ દિવસમાં ‘છાવા’ ની કુલ કમાણી હવે 117.50 કરોડ રૂપિયા થઈ ગઈ છે.’છાવા’ ફિલ્મે રિલીઝના માત્ર ત્રણ દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને ઇતિહાસ રચી દીધો છે.આ સાથે, ‘છાવા’ 2025 ની સૌથી ઝડપી 100 કરોડ ક્લબમાં જોડાતી ફિલ્મ બની ગઈ છે.

    ‘છાવા’ વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજ પર આધારિત છે.આ ફિલ્મ માં વિકી કૌશલે સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી છે તો રશ્મિકા એ તેમની યેસુબાઈ ની ભૂમિકા ભજવી છે.  