News Continuous Bureau | Mumbai
- નાળિયેર – 1 સૂકું છીણેલું
- દૂધ – 1 કપ
- એલચી પાવડર – 1 ચમચી
- ખાડ – ½ કપ
- ઘી – 1 ચમચી
- ડ્રાય ફ્રૂટ્સ – બદામ, કાજુ ઝીણા સમારેલા
- નાળિયેરની બરફી બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં ઘી(Ghee) ગરમ કરો. પછી તેમાં નાળિયેર નાખીને ધીમી આંચ પર સતત હલાવતા રહો.
- 2 મિનિટ પછી તેમાં દૂધ(Milk), ખાંડ નાખીને 10 મિનિટ સુધી પકાવો, પછી તેમાં એલચી પાવડર મિક્સ કરો અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યા સુધી પકાવો. ત્યાર પછી એક થાળીમાં ઘી લગાનીને ફેલાવી દો.
- પછી તેમાં નાળિયેર(coconut)નું મિશ્રણ નાખીને ફેલાવી દો અને તેની ઉપર ડ્રાય ફ્રૂટ્સ(Dry fruits) મૂકીને ચારે બાજુ ફેલાવી દો. ત્યારબાદ આ થાળીને ફ્રિજમાં મૂકી દો.
- 2/3 કલાક પછી ફ્રિજમાંથી કાઢીને તેને બરફીના આકારમાં કાપી લો. તો તૈયાર છે નાળિયેરની ટેસ્ટી બરફી.
આ સમાચાર પણ વાંચોઃ Diwali Gift Ideas: દિવાળીમાં પ્રિયજનને ગિફ્ટ આપીને તહેવારને ખાસ બનાવા માંગો છો, તો આપો રાશિ અનુસાર ગિફ્ટ
