News Continuous Bureau | Mumbai Israel attack UN Peacekeeper Base: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે દક્ષિણ લેબનોનમાં તૈનાત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનોને સતત નિશાન બનાવી રહ્યું છે. તાજેતરમાં, યુએન શાંતિ રક્ષકો પણ ઇઝરાયેલના ગોળીબારનો શિકાર બન્યા હતા. મહત્વનું છે કે 600 ભારતીય સૈનિકો લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ… Continue reading Israel attack UN Peacekeeper Base: ભારતીય સૈનિકો જ્યાં તૈનાત છે તે વિસ્તારમાં ઈઝરાયેલની ટેન્કોએ હુમલો કર્યો, ભારતે વ્યક્ત કરી ચિંતા, જાણો શું કહ્યું..
Tag: concern
Israel-Hamas War: મધ્ય પૂર્વમાં યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર જશે પાકિસ્તાન, ઇઝરાયલ હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર જતાવી ચિંતા…
News Continuous Bureau | Mumbai Israel-Hamas War: મિડલ ઇસ્ટ ( Middle East )માં હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારે ચિંતા પેદા કરી છે. દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે ( Dr. S. Jaishankar ) દિલ્હીમાં IC સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત સરદાર પટેલ લેક્ચરમાં હાજરી આપી હતી અને તેમની આગામી પાકિસ્તાન મુલાકાત ( Pakistan Visit… Continue reading Israel-Hamas War: મધ્ય પૂર્વમાં યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર જશે પાકિસ્તાન, ઇઝરાયલ હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર જતાવી ચિંતા…
Salman khan dance video: ડાન્સ પરફોર્મન્સ દરમિયાન સલમાન ખાન ની હાલત જોઈ ફેન્સ થયા ચિંતિત, ભાઈજાન ને આપી આ સલાહ
News Continuous Bureau | Mumbai Salman khan dance video: સલમાન ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે અને આ ટીઝર સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે દિલાવીના અવસર પર રિલીઝ થશે. આ બધાની વચ્ચે સલમાન ખાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર… Continue reading Salman khan dance video: ડાન્સ પરફોર્મન્સ દરમિયાન સલમાન ખાન ની હાલત જોઈ ફેન્સ થયા ચિંતિત, ભાઈજાન ને આપી આ સલાહ
આને કહેવાય ‘સો ચુહે ખાકે બિલ્લી હજ કો ચલી’. અફઘાનિસ્તાનના તાલીબાનીઓએ કહ્યું-રશિયા-યુક્રેન વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવે, અમને નાગરિકોની ચિંતા છે. જાણો વિગતે.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022, શનિવાર, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે તાલિબાને બન્ને દેશને શાંતિની અપીલ કરી છે. તાલિબાને કહ્યું છે કે બન્ને દેશએ મંત્રણા મારફતે તમામ સમસ્યાનો ઉકેલ મેળવવો જોઈએ. વિદેશ વિભાગે કહ્યું છે કે યુદ્ધમાં સામેલ દેશ એવું કોઈ પગલું ન ભરે કે જેથી હિંસા અને ભડકી ઉઠે. અમે યુદ્ધમાં… Continue reading આને કહેવાય ‘સો ચુહે ખાકે બિલ્લી હજ કો ચલી’. અફઘાનિસ્તાનના તાલીબાનીઓએ કહ્યું-રશિયા-યુક્રેન વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવે, અમને નાગરિકોની ચિંતા છે. જાણો વિગતે.
વડાપ્રધાનની સુરક્ષા ચૂકનો મામલો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા PM મોદી, થઈ આ અંગે ચર્ચા
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ,6 જાન્યુઆરી 2022 ગુરુવાર. પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા ચૂક મામલે કોઈ મોટા પગલાં ભરવાની તૈયારી થઈ રહી હોવાનું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ ભવનમાં મળ્યા છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિને તેમના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં રહી ગયેલી ચૂક અંગે માહિતી આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે PMની સુરક્ષા મામલે ચિંતા… Continue reading વડાપ્રધાનની સુરક્ષા ચૂકનો મામલો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા PM મોદી, થઈ આ અંગે ચર્ચા
