• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - coronacase
Tag:

coronacase

દેશ

કોરોનાના વધતા કહેર વચ્ચે આ તારીખે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની મહત્વની બેઠક, આ મુદ્દે થશે ચર્ચા; લેવાઇ શકે છે મોટો નિર્ણય

by Dr. Mayur Parikh January 11, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022

મંગળવાર. 

દેશમાં સતત વધતા જતા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં લઇ પીએમ મોદીએ ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.  

આ બેઠકમાં રાજ્યોના મુખ્યપ્રધાનો અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ જોડાશે. 

કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં કોરોના અને ઓમિક્રોનના કેસોને લઈ ચર્ચા કરવામાં આવશે.

આ બેઠક પહેલા આજે યોજાવવાની હતી. પરંતુ હવે ગુરુવારે થશે. 

અગાઉ બે દિવસ પહેલાં પણ વડાપ્રધાને કોરોનાની સ્થિતિને લઈ રિવ્યૂ બેઠક યોજી હતી. 

વેસ્ટર્ન રેલવેને 9 મહિનામાં થઈ આટલા કરોડની કમાણી! ટિકિટ વગર અને માસ્ક વગરના મુસાફરો પાસેથી વસૂલી આ રકમ જાણો વિગત

January 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ભારતના આ રાજ્યોના 27 જિલ્લામાં કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકાર ચિંતિત, રાજ્યોને ફરી આપ્યા આ  નિર્દેશ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 11, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

શનિવાર

ભારતના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 27 જિલ્લામાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવાથી સરકારની ચિંતા વધી છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને કોવિડ ક્લસ્ટર મળે તો નાઈટ કર્ફ્યુ, લોકોના ભેગા થવા પર પ્રતિબંધ, વિવાહ અને અંતિમ સંસ્કારમાં સામેલ થનાર લોકોની સંખ્યા ઓછી કરવાનો નિર્દેશ આપ્યો છે. 

સરકારે જે રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે તેમાં કેરળના અને મહારાષ્ટ્રના તથા ગુજરાતના જિલ્લા સામેલ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 દિવસમાં 10 હજારથી પણ ઓછા કોરોના કેસ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં સક્રિય કેસ છે. 

NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એક્શન મોડમાં, આજે મુંબઈમાં આટલા સ્થળોએ પાડ્યા દરોડા; જાણો વિગતે

December 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં કોરોનાના નિયમો હળવા થતા નવા દર્દીની સંખ્યામાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ  આવ્યા સામે; જાણો આજના નવા આંકડા  

by Dr. Mayur Parikh August 5, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 05 ઑગસ્ટ, 2021

ગુરુવાર 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 363 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,36,022 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 438 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર  97 ટકા થયો છે. 

હાલ શહેરમાં 4530 એક્ટિવ કેસ છે.

August 5, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈગરોને સાવચેત રાખવાની જરૂર, મુંબઈ શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું પણ મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના તાજા આંકડા 

by Dr. Mayur Parikh July 5, 2021
written by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 548 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,24,678 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 705 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે. 

હાલ શહેરમાં 8,114 એક્ટિવ કેસ છે.

ભારતમાં ફરી એકવાર દૈનિક કોરોના કેસમાં જોવા મળ્યો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર કરતાં ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા

July 5, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈગરાઓ સાવચેત રહેજો!! શહેરમાં કોરોનાના દૈનિક કેસ તો ઘટ્યા પણ બીમારીથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં કોઈ સુધારો નહીં ; જાણો જૂન મહિનામાં કેવી હતી મુંબઈની કોરોના પરિસ્થિતિ 

by Dr. Mayur Parikh July 1, 2021
written by Dr. Mayur Parikh

જૂન મહિનામાં મુંબઈ શહેરની કોરોનાની સ્થિતિ ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર જેવી રહી હતી, જેમાં પ્રથમ લહેરની પરાકાષ્ઠા બાદ કેસ ઘટવા માંડ્યા હતા. 

જૂનમાં કોરોનાના કેસ 50,000થી ઘટીને 20,290 થયા, પણ મૃત્યુઆંક 519 સાથે ઊંચો રહ્યો હતો.

જોકે મે મહિનામાં 54 હજારથી વધુ કેસ અને 1,656 મોત નોંધાયાં હતાં.

28 જૂન સુધીમાં શહેરમાં 8.1 લાખ આરટી-પીસીઆર અને રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ હાથ ધરાઈ હતી. આ ગાળામાં ટીપીઆર 2.5 ટકા રહ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી નીચો છે. 

મેમાં શહેરમાં 8.34 લાખ ટેસ્ટ હાથ ધરાઈ હતી અને ટીપીઆર 6.5 ટકા હતો.

દિલીપકુમાર કુમાર બાદ હવે બોલિવૂડના આ દિગ્ગજ કલાકાર થયા હોસ્પિટલમાં એડમિટ

July 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ભારતમાં એક દિવસની આંશિક રાહત બાદ દૈનિક કેસમાં ફરી આવ્યો ઉછાળો, જોકે મૃત્યુ પામનાર દર્દીઓમાં ઘટાડો જારી ; જાણો  આજના તાજા આંકડા 

by Dr. Mayur Parikh June 30, 2021
written by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા  45,951 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 817નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,98,454 નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,03,62,848 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 60,729 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,94,27,330 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 5,37,064 સક્રિય કેસ છે.

ભારત બાયોટેકને લાગ્યો ઝટકો, બ્રાઝિલ સરકારે અધધ 32 કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ આ કારણે કર્યો સસ્પેન્ડ ; જાણો વિગતે 

June 30, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ભારતમાં કોરોના કેસ ઘટતા દેશના આ રાજ્યો આજથી લોકડાઉનના પ્રતિબંધમાં વધુ છૂટ અપાશે ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ 

by Dr. Mayur Parikh June 28, 2021
written by Dr. Mayur Parikh

દેશમાં ઘટતા જતા કોરોનાના સંક્રમણ પગલે અનેક રાજ્યોએ ધીમે ધીમે લોકડાઉનને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 

આજે જે રાજ્યોને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે તે છે દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુ.

આજથી દિલ્હીમાં અનલોકનો પાંચમો તબક્કો શરૂ થઈ રહ્યો છે, ત્યારે રાજસ્થાન સરકારે કોરોના કેસોમાં ઘટાડાને કારણે લોકડાઉનમાં વધુ રાહત આપવાનો નિર્ણય લીધો છે.

કર્ણાટકમાં આજ થી મેરેજ હોલ્સ, હોટલો, રિસોર્ટ્સ અને ફંક્શન હોલમાં લગ્ન સમારોહને મંજૂરી આપીને COVID પ્રતિબંધોને વધુ હળવા કરી દીધા છે. 

તમિળનાડુ સરકારે પ્રતિબંધ હળવા કરવાના ભાગરૂપે, ચાર જિલ્લાઓમાં પ્રાર્થના સ્થળોને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે અને અન્ય 27 જિલ્લાઓમાં, જીમ, યોગ કેન્દ્રો, સંગ્રહાલયો અને સંરક્ષિત સ્મારકો સવારે 10 થી સાંજના 5 સુધી ખોલવાની મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે હજી પણ દરરોજ આવતા નવા કેસોની સંખ્યા 50 હજારની નજીક છે. આ સાથે દેશમાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ્સનો ખતરો પણ યથાવત છે.

આજ સાંજે 4:00 પછી આખું મહારાષ્ટ્ર બંધ

June 28, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રમાં કોરોના કેસનો ગ્રાફ પડવા લાગ્યો, રાજ્યમાં સ્વસ્થ થનાર દર્દીઓનો દર વધીને 95.76 થયો ; જાણો આજના નવા આંકડા 

by Dr. Mayur Parikh June 21, 2021
written by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,361 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 190 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,72,781 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 9,101 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.76 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,32,241 એક્ટિવ કેસ છે.

બાપરે! શું ખરેખર મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરનું આગમન થઈ ચૂક્યું છે? 

June 21, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દેશમાં કોરોનાની રફ્તાર પડી ધીમી, છેલ્લા 24 કલાકમાં 62થી ઓછા દૈનિક કેસ આવ્યા સામે; જાણો આજના તાજા આંકડા

by Dr. Mayur Parikh June 19, 2021
written by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 60,753 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 1,647નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,85,137 નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,98,23,546 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 97,743 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,86,78,390 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 7,60,019 સક્રિય કેસ છે.

 અરે વાહ શું વાત છે!!! મુંબઈની નજીક આવેલા આ શહેરમાં કોરોના થી એકેય મૃત્યુ નહીં. જાણો વિગત…

June 19, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી, આશરે બે મહિના બાદ છેલ્લા 24 કલાકમાં 2 હજાર કરતા ઓછા દર્દીઓના નિપજ્યા મોત ; જાણો આજના નવા આંકડા 

by Dr. Mayur Parikh June 18, 2021
written by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 62,480 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 1,587નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,83,490નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,97,62,793 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 88,977 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,85,80,647  સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 7,98,656 સક્રિય કેસ છે. 

દેશમાં કાળું નાણું આયું કે ગયું? કોરોનાકાળમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. અધધ આટલા  હજાર કરોડ થયું, 13 વર્ષનો તૂટ્યો રેકોર્ડ!

June 18, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક