News Continuous Bureau | Mumbai Fuel Price Hike। ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને મિડલઈસ્ટ સંકટની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. શુક્રવાર, ૧૫ મે ૨૦૨૬ની વહેલી સવારથી જ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લિટર દીઠ ૩ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે તેલના ભાવમાં આવેલો… Continue reading Fuel Price Hike। સામાન્ય જનતાને લાગ્યો મોટો ઝટકો પેટ્રોલડીઝલના ભાવમાં ધરખમ વધારો, આજથી જ અમલી થશે નવા દર; શું હવે શાકભાજી પણ થશે મોંઘા?
