• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - dance
Tag:

dance

Dhurandhar FA9LA Song: Know how and where the song that created buzz in Dhurandhar came from
મનોરંજન

Dhurandhar FA9LA Song: ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાની એન્ટ્રી પર વાગતું ‘FA9LA’ ગીત વાયરલ; જાણો બહેરીનના આ હિપ-હોપ ટ્રેકની રસપ્રદ કહાની

by Zalak Parikh December 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dhurandhar FA9LA Song: ફિલ્મ ‘ધુરંધર’માં ખુંખાર વિલનનું પાત્ર ભજવતા જોવા મળેલા અક્ષય ખન્નાની સોશિયલ મીડિયા પર ચારેબાજુ ચર્ચા છે. લોકો વાતો કરી રહ્યા છે કે ફિલ્મની પૂરી સ્ટાર કાસ્ટ એક તરફ અને અક્ષય ખન્ના એક તરફ. ફિલ્મ ની તે ક્લિપ ઇન્ટરનેટ પર જોરદાર શેર કરવામાં આવી રહી છે, જેમાં અક્ષય ખન્ના બલૂચ વિદ્રોહીઓની વચ્ચે પહોંચે છે અને કેટલાક લોકો નાચી રહ્યા છે, જેને જોઈને અક્ષય પણ ઝૂમવા લાગે છે. આ દરમિયાન જે બેકગ્રાઉન્ડ સંગીત અને ગીત ચાલે છે તેણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે, પરંતુ શું તમે જાણો છો કે આ ગીત અને સંગીત ક્યાંથી આવ્યું? ચાલો જાણીએ.

આ સમાચાર પણ વાંચો : Rekha: જયા બચ્ચન ની રાહ પર રેખા!સેલ્ફી લેવા આવેલી મહિલા સાથે અભિનેત્રી એ કરી એવી હરકત કે થઇ રહી છે ટ્રોલ

ગીત ફિલ્મમાં પહેલીવાર નથી આવ્યું

ફિલ્મમાંથી અક્ષય ખન્નાની ક્લિપવાળું જે ગીત ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યું છે, તેનું શીર્ષક ‘ફસલા’ (FA9LA) છે, જેનો અર્થ થાય છે મૌજ-મસ્તીનો સમય. આ ગીત ફ્લિપેરાચીએ ગાયું છે, જે બહેરીનના એક હિપ-હોપ કલાકાર છે. ફ્લિપેરાચી રેપ (Rap) કરે છે, ગીતો ગાય છે, પરંતુ તેમનું આ ગીત પહેલીવાર ધુરંધર ફિલ્મમાં નથી આવ્યું. આ પહેલા ફ્લિપેરાચીએ તેને ૬ જૂન ૨૦૨૪ ના રોજ પોતાની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું હતું. આ ગીત ફ્લિપેરાચીએ જ લખ્યું અને પ્રોડ્યુસ કર્યું હતું. મિક્સિંગ આઉટલોએ સંભાળ્યું હતું.

Rehman Dakait ka farmaan hai: Vibe Unstoppably on this banger from Sher-E-Baloch🔥

Book your tickets.
🔗 – https://t.co/cXj3M5DFbc#Dhurandhar Roaring In Cinemas Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol… pic.twitter.com/e2GGdmsxXv

— Jio Studios (@jiostudios) December 9, 2025

જ્યારે ૨૦૨૪ માં ફ્લિપેરાચીનું આ ગીત રિલીઝ થયું હતું, ત્યારે તેની લંબાઈ ૧ મિનિટ ૨૪ સેકન્ડ હતી અને તે સમયે તેનો માત્ર ઓડિયો ટ્રેક  જ રિલીઝ કરવામાં આવ્યો હતો. ઓછા લોકો જાણે છે કે ફ્લિપેરાચીનું અસલી નામ હુસામ અસીમ છે અને ફ્લિપેરાચી તેમનું સ્ટેજ નામ છે. ફ્લિપેરાચી બહેરીનના ટોચના હિપ-હોપ કલાકારોની યાદીમાં સામેલ છે. એક ઇન્ટરવ્યુમાં ફ્લિપેરાચીએ કહ્યું હતું કે “હું ઈચ્છું છું કે મારું ગીત દરેક અરબ કાન સુધી પહોંચે અને પછી અમે સાથે મળીને આ દુનિયા જીતી શકીએ.” ધુરંધર મૂવીને કારણે આજે ફ્લિપેરાચીને ભારત સુધી સાંભળવામાં આવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Suhana Khan and Agastya Nanda Groove to Amitabh Bachchan’s Song at Diwali Bash
મનોરંજન

Suhana Khan and Agastya Nanda: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સુહાના અને અગસ્ત્યએ લગાવ્યા ઐશ્વર્યા અને અભિષેક ના આ ગીત પર ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

by Zalak Parikh October 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Suhana Khan and Agastya Nanda: ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી હંમેશા બોલીવૂડ સ્ટાર્સથી ભરેલી હોય છે. આ વખતે પણ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન અને તેનો રુમર્ડ બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા પાર્ટીમાં જોવા મળ્યા. એક વાયરલ વીડિયોમાં બંને ‘કજરા રે’  ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા, જેમાં શ્વેતા બચ્ચન પણ જોડાઈ હતી.

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: અમિતાભ બચ્ચન પણ થયા ‘લબૂબૂ’ ટ્રેન્ડમાં શામેલ, કારમાંથી શેર કર્યો મજેદાર વીડિયો, લોકો એ આપી આવી પ્રતિક્રિયા

 ‘કજરા રે’ પર ડાન્સ, ફેન્સ થયા દિવાના

સોશિયલ મીડિયા પર સુહાના અને અગસ્ત્ય નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સુહાના, અગસ્ત્ય અને શ્વેતા બચ્ચન ‘કજરા રે’ ગીત પર મસ્તીથી ડાન્સ કરતા જોવા મળ્યા. આ ગીત ફિલ્મ ‘બંટી અને બબલી’  નું છે જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક અને ઐશ્વર્યા રાય જોવા મળ્યા હતા.સુહાના અને અગસ્ત્યે 2023માં ‘The Archies’ ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ એક ટીન મ્યુઝિકલ કોમેડી હતી, જેમાં ખુશી કપૂર, મિહિર આહુજા અને અન્ય યુવા કલાકારો પણ હતા.

View this post on Instagram

A post shared by sahidah (@suhana_agastya.fans)

અગસ્ત્ય હવે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘ઇક્કીસ’ માં જોવા મળશે સુહાના પોતાના પિતા શાહરુખ ખાન સાથે ‘કિંગ’ ફિલ્મમાં જોવા મળશે, જેમાં દીપિકા પાદુકોણ, રાણી મુખર્જી, અભિષેક બચ્ચન અને અનિલ કપૂર પણ હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rakesh Roshan Dances to War 2 Song at 75, Video Goes Viral
મનોરંજન

Rakesh Roshan: પિંકી રોશન બાદ હવે રાકેશ રોશને પણ વોર 2 ના ગીત પર લગાવ્યા ઠુમકા, ઋતિક ના પિતા નો વિડીયો થયો વાયરલ

by Zalak Parikh August 7, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rakesh Roshan: ફિલ્મ નિર્માતા અને અભિનેતા રાકેશ રોશન (Rakesh Roshan) 75 વર્ષની ઉંમરે પણ યુવાનોને ટક્કર આપે તેવો ડાન્સ કરતા જોવા મળ્યા. તેમના પુત્ર ઋતિક રોશન (Hrithik Roshan)ની આગામી ફિલ્મ ‘વોર 2’ (War 2)ના ગીત ‘આવાં જાવાં’ પર રાકેશ રોશનનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. થોડા દિવસ પહેલા જ તેમની પત્ની પિંકી રોશન પણ આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : Kumkum Bhagya: 11 વર્ષ બાદ બંધ થવા જઈ રહ્યો છે ‘કુમકુમ ભાગ્ય’, જાણો ચેનલ એ લીધો કેમ આ નિર્ણય

એન્જિયોપ્લાસ્ટી બાદ પણ ડાન્સ: રાકેશ રોશનનો જુસ્સો

હાલમાં રાકેશ રોશનની ગળાની એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ હતી અને તેઓ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. છતાં, પિંક શર્ટ અને બ્લેક કેપમાં તેઓ ડાન્સ ગ્રુપ સાથે ઊભા રહીને ‘આવાં જાવાં’ ગીત પર ઋતિક જેવા ડાન્સ મૂવ્સ (Moves) કરતા જોવા મળ્યા.

View this post on Instagram

A post shared by tahirJasus 007 (@tahirjasus2)

વિડિયો વાયરલ થતાં જ યુઝર્સે ‘Swag’, ‘Vibe’ જેવા કોમેન્ટ કર્યા. ઘણા લોકોએ તેમને ‘Proud Father’ ગણાવ્યા અને તેમના જુસ્સાને સલામ કરી. હાર્ટ ઇમોજી અને પ્રશંસાત્મક પ્રતિસાદ થી સોશિયલ મીડિયા પર રાકેશ રોશન છવાઈ ગયા.

August 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hrithik Roshan 70-Year-Old Mother Dances to War 2 Song
મનોરંજન

Hrithik Roshan Mother: 70 વર્ષની ઉંમરે પિંકી રોશન એ ‘વૉર 2’ના ગીત પર લગાવ્યા ઠુમકા, રિતિક રોશન ની માતા નો વિડીયો થયો વાયરલ

by Zalak Parikh August 6, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Hrithik Roshan Mother: બોલીવૂડ (Bollywood) એક્ટર ઋતિક રોશન (Hrithik Roshan)એ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર માતા પિંકી રોશન (Pinkie Roshan)નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ‘વોર 2’ (War 2)ના નવા ગીત ‘આવા જાવા’ (Awa Jawan) પર ડાન્સ કરતી જોવા મળે છે. 70 વર્ષની ઉંમરે પિંકી રોશનનો ઉત્સાહ અને એનર્જી જોઈને ફેન્સ અને સેલિબ્રિટીઝે તેમની ખૂબ પ્રશંસા કરી છે.

આ સમાચાર પણ વાંચો : Karan Veer Mehra Meets Shehnaaz Gill: શહનાઝ ગિલની તબિયત બગડી, ‘બિગ બોસ 18’ વિજેતા કરણ વીર મહેરા પહોંચ્યો હોસ્પિટલ, વિડીયો શેર કરી અભિનેત્રી વિશે કહી આવી વાત

ઋતિકે લખ્યું – “મમ્મીનો ડાન્સ = ગીત હિટ”

ઋતિકે તેની માતા નો વીડિયો શેર કરતા ની સાથે લખ્યું: “જ્યારે મમ્મી આખો દિવસ એક ગીતના સ્ટેપ્સ શીખવામાં વિતાવે અને એ પણ શાનદાર અંદાજમાં, તો સમજી જાવ કે ગીત હિટ થઈ ગયું છે.” સાથે રેડ હાર્ટ ઈમોજી પણ શેર કરી.પિંકી રોશન ના વિડીયો પર પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ લખ્યું: “યૂ આર ધ બેસ્ટ!” કિયારા અડવાણી (Kiara Advani)એ હાર્ટ ઈમોજીથી પ્રેમ વ્યક્ત કર્યો. ઋતિકની પૂર્વ પત્ની સુઝેન ખાન (Sussanne Khan)એ લખ્યું: “ખૂબ જ સુંદર!” 

View this post on Instagram

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

31 જુલાઈએ કિયારા અડવાણીના જન્મદિવસે ‘આવા જાવા’ ગીત રિલીઝ થયું. ગીતને અરિજીત સિંહ (Arijit Singh) અને નિકિતા ગાંધી (Nikhita Gandhi)એ ગાયું છે, સંગીત પ્રીતમ (Pritam)એ આપ્યું છે અને બોલ અમિતાભ ભટ્ટાચાર્ય (Amitabh Bhattacharya)એ લખ્યા છે. ‘વોર 2’ 14 ઓગસ્ટે રિલીઝ થશે, જેમાં ઋતિક અને જુનિયર એનટીઆર (Jr NTR) વચ્ચે એક્શનથી ભરપૂર ટક્કર જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Abhishek Bachchan and Aishwarya Rai Dance on 'Kajra Re', Aaradhya Joins
મનોરંજન

Abhishek and Aishwarya: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા એ લગાવી સ્ટેજ પર આગ, તેમની ફિલ્મ ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, આરાધ્યા પણ સાથે મળી જોવા

by Zalak Parikh April 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં કપલ પુણેમાં શ્લોકા શેટ્ટીના ભાઈના લગ્નનો આનંદ માણી રહ્યા છે. તાજેતરમાં જ ઐશ્વર્યા અને અભિષેકની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે કપલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Anant ambani: ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તિમય થયો અનંત અંબાણી, અધધ આટલા કિલોમીટર ની કરશે પગપાળા મુસાફરી

અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા નો ડાન્સ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઐશ્વર્યા, આરાધ્યા અને અભિષેક સ્ટેજ પર જતા જોવા મળે છે.ત્યારબાદ અભિષેક અને ઐશ્વર્યા તેમની ફિલ્મ ના ગીત ‘કજરા રે’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.જ્યારે આરાધ્યા તેમને ફોલો કરી રહી છે.

View this post on Instagram

A post shared by @anil_papps

ગ્રીન કલરનાં આઉટફિટમાં ઐશ્વર્યા આકર્ષક લાગી રહી છે, જ્યારે અભિષેક પિન્ક કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
david warner dance with sreeleela at robinhood film event
મનોરંજન

David Warner: પુષ્પા ના રંગ માં રંગાયો ડેવિડ વોર્નર, ‘રોબિન હૂડ’ ઇવેન્ટમાં શ્રીલીલા સાથે લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

by Zalak Parikh March 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

David Warner:  ડેવિડ વોર્નર ટૂંક સમયમાં ફિલ્મ ‘રોબિનહુડ’માં અભિનય ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. જેમાં શ્રીલીલા અને નીતિન મુખ્ય ભૂમિકામાં છે. ક્રિકેટરે તાજેતર માં હૈદરાબાદમાં ફિલ્મના ટ્રેલર લોન્ચમાં હાજરી આપી હતી.આ દરમિયાન ડેવિડ એ ફિલ્મ ની અભિનેત્રી શ્રીલીલા સાથે ઠુમકા લગાવ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Anupama New Entry: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક એન્ટ્રી, રાઘવ ના ભૂતકાળ વિશે થશે ખુલાસો, જાણો સિરિયલ ના એપિસોડ વિશે

ડેવિડ વોર્નર અને શ્રીલીલા નો ડાન્સ 

રોબિનહૂડના પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન ડેવિડ વોર્નર તેના સહ-કલાકારો શ્રીલીલા અને નીતિન સાથે હાજર રહ્યો હતો. આ દરમિયાન ડેવિડ એ ફિલ્મ ના કલાકારો શ્રીલીલા અને નીતિન સાથે ‘રોબિન હૂડ’ના ગીત પર ડાન્સ કર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

વેંકુ કુડુમુલા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, ‘રોબિનહૂડ’માં નીતિન અને શ્રીલીલા મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે ડેવિડ વોર્નર, શાઇન ટોમ ચાકો, વેનેલા કિશોર અને રાજેન્દ્ર પ્રસાદ પણ આ ફિલ્મમાં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan and madhuri dixit dance performance at iifa award
મનોરંજન

shahrukh and Madhuri: આઈફા ના મંચ પર શાહરુખ ખાન અને માધુરી દીક્ષિત એ લગાવી આગ, દિલ તો પાગલ હૈ ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

by Zalak Parikh March 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh and Madhuri: આઈફા એવોર્ડ જયપુર માં યોજવામાં આવ્યો હતો આ ફંકશન માં બોલિવૂડ સ્ટાર્સ એ હાજરી આપી હતી. બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને આઈફાએવોર્ડ્સમાં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી ભારે ચર્ચા જગાવી હતી. શાહરૂખે પોતાના ઘણા સુપરહિટ ગીતો પર ડાન્સ કરીને બધાનું દિલ જીતી લીધું હતું આ ફંક્શન માં શાહરુખ અને માધુરી ના ડાન્સ એ સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.બંને એ દિલ તો પાગલ હૈ ના ગીત પર ડાન્સ કર્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે .

આ સમાચાર પણ વાંચો: Suhana and Agastya: કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે ડિનર ડેટ પર જોવા મળી સુહાના ખાન, અભિનેતા ની માતા શ્વેતા પણ થઇ સ્પોટ, જુઓ વિડીયો

આઈફા એવોર્ડ માં શાહરુખ અને માધુરી એ કર્યો ડાન્સ 

શાહરૂખ ખાન ને માધુરી દીક્ષિત એ આઈફા એવોર્ડ ના મંચ પર દિલ તો પાગલ હૈ ના ગીત ‘ચક ધૂમ ધૂમ’ પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન શાહરુખ શિમરી શર્ટ અને માધુરી બ્લેક સાડી માં જોવા મળી હતી. બંને ના પરફોર્મન્સ એ આઈફા ના સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. શાહરુખ અને માધુરી નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

IIFA 2025: Dil To Pagal Hai reprise ft Shah Rukh Khan and Madhuri Dixit .#ShahRukhKhan pic.twitter.com/JQVU31EM1o

— ℣ (@Vamp_Combatant) March 9, 2025

શાહરૂખ ખાને તેના બ્લોકબસ્ટર ગીતો પર પર્ફોર્મ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupama anuj aka gaurav khanna dances with malaika arora
મનોરંજન

Anupama Anuj: મલાઈકા ની સુંદરતા જોઈ અનુપમા નો અનુજ થયો ઘાયલ, ગૌરવ ખન્ના એ અભિનેત્રી સાથે કર્યો જબરજસ્ત ડાન્સ, જુઓ વિડીયો

by Zalak Parikh January 25, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Anupama Anuj: અનુપમા માં 15 વર્ષ નો લિપ આવ્યા બાદ અનુજ એટલે કે ગૌરવ ખન્ના શોમાંથી ગાયબ છે.હવે ગૌરવ સોની ટીવી નો શો માસ્ટર શેફ માં જોવા મળશે.  શોના ઘણા પ્રોમો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.હવે સેલિબ્રિટી માસ્ટરશેફના સ્ટાર્સ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર વર્સિસ સુપર ડાન્સરના સ્ટેજ પર પહોંચ્યા હતા જેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં ગૌરવ ખન્ના અને મલાઈકા અરોરા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Oscar 2025: ગુનીત મોંગા અને પ્રિયંકા ચોપરા ની ‘અનુજા’ ને મળી ઓસ્કારમાં એન્ટ્રી, જાણો શું છે શોર્ટ ફિલ્મ ની વાર્તા

ગૌરવ ખન્ના અને મલાઈકા અરોરા નો ડાન્સ 

સોની ટીવી એ એક પ્રોમો શેર કર્યો છે જેમાં ગૌરવ ખન્ના અને મલાઈકા અરોરા દબંગ ફિલ્મના અનારકલી ડિસ્કો ચલી ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ગૌરવ મલાઈકા ના ડાન્સ અને સુંદરતા જોઈ એવો ઘાયલ થયો કે તે સીધો સ્ટેજ પર જ સૂઈ ગયો અને નાચવા લાગ્યો. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

View this post on Instagram

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

તમને જણાવી દઈએ કે, સેલિબ્રિટી માસ્ટરશેફ શો 27 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
sara ali khan with ex boyfriend veer pahariya viral dance video
મનોરંજન

Sara ali khan viral video: શું સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર બનશે દેરાણી-જેઠાણી? એક્સ બોયફ્રેન્ડ સાથે ઝૂમતી જોવા મળી સૈફ અલી ખાન ની દીકરી

by Zalak Parikh December 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Sara ali khan viral video: સારા અલી ખાન એ બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. સારા તેની લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને  ચર્ચામાં રહે છે. તાજેતર માં સોશિયલ મીડિયા પર સારા અલી ખાન નો એક વિડીયો ઝડપ થી વાયરલ થઇ રહ્યો છે જેમાં સારા તેના એક્સ બોયફ્રેન્ડ વીર પહાડીયા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે તો ચાલો જાણીયે આ વિડીયો ની હકીકત  

આ સમાચાર પણ વાંચો: Zakir hussain passed away: માત્ર તબલા જ નહીં આ વસ્તુ માં પણ માહેર હતા ઝાકીર હુસૈન, જાણો સંગીતકાર વિશે કેટલીક રસપ્રદ વાતો

સારા અલી ખાન નો વાયરલ થયો વિડીયો 

સારા અલી ખાન નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે સારા અને વીર બંને પહાડી ગીત પર ગઢવાલી ડાન્સ કરી રહ્યા છે. તેમના બેકગ્રાઉન્ડ માં તિબેટીયન બૌદ્ધ મંદિર જોવા મળી રહ્યું છે. આ દરમિયાન સારા સફેદ સાડી માં અને વીર બ્લેક બ્લેઝર અને સફેદ પેન્ટ માં જોવા મળી રહ્યો છે.

View this post on Instagram

A post shared by Moviemaafia (@moviemaafia)

સારા અને વીર નો આ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ વિડીયો કોઈ ફિલ્મ ના શૂટિંગ નો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વિડીયો ફિલ્મ સ્કાય ફોર્સનો છે. સ્કાય ફોર્સમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

KBC 16 Amitabh bachchan: કેબીસી ના મંચ પર અમિતાભ બચ્ચને ખોલી રિતિક રોશન ના ડાન્સ ની પોલ, બોલિવૂડ ના ગ્રીક ગોડ વિશે કહી આવી વાત

by Zalak Parikh December 10, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 KBC 16 Amitabh bachchan: કેબીસી 16 ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. આ શો દરમિયાન બિગ બી તેમના  સ્પર્ધકો સાથે તેમની સાથે જોડાયેલા તેમજ બોલિવૂડ સાથે જોડાયેલ કિસ્સા શેર કરતા રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચને રિતિક રોશનના ડાન્સ વિશે કેબીસી ના મંચ પર એક કિસ્સો સંભળાવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  TMKOC Deepti sadhwani: જાણો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી દીપ્તિ સિધવાની એ એવું તે શું કર્યું કે માત્ર 6 મહિના માં જ ઉતર્યું અધધ આટલું વજન

અમિતાભ બચ્ચને રિતિક ના ડાન્સ વિશે કરી વાત 

કેબીસી ના મંચ પર આવેલા એક સ્પર્ધક ને અમિતાભ બચ્ચન રિતિક રોશન વિશે વાત કરતા કહી રહ્યા છે કે,  ‘તે ખૂબ જ સરળ વ્યક્તિ છે. વળી, જ્યારે તે ડાન્સ કરે છે ત્યારે એવું લાગે છે કે તેના શરીરમાં હાડકાં નથી. પરંતુ તે સંપૂર્ણ લયમાં નૃત્ય કરે છે.રિતિક નો જન્મ અમારી સામે જ થયો છે. હું નાનપણથી રિતિકને જોતો આવ્યો છું. રિતિક અને અભિષેક બચ્ચન પણ સારા મિત્રો છે.રિતિક અમારા ઘરે આવતો હતો, જ્યારે પણ બર્થડે પાર્ટી હોય ત્યારે ગીત વાગતાની સાથે જ રિતિક રોશન ડાન્સ કરવા લાગતો હતો. કલ્પના કરો, ત્યારથી રિતિક ડાન્સ કરી રહ્યો છે. અમને નવાઈ લાગતી હતી કે તેણે આટલી નાની ઉંમરમાં આટલો સારો ડાન્સ કેવી રીતે કર્યો, તેનો ડાન્સ અદભૂત છે.’

View this post on Instagram

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

તમને જણાવી દઈએ કે રિતિક રોશને કરણ જોહર ની ફિલ્મ કભી ખુશી કભી ગમ માં અમિતાભ બચ્ચન ના દીકરા ની ભૂમિકા ભજવી હતી અને રિતિક અમિતાભ બચ્ચન નો મોટો ફેન પણ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક