News Continuous Bureau | Mumbai Dhurandhar Box Office Record: બોલીવૂડ ફિલ્મ ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર તમામ જૂના રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે. રણવીર સિંહ અને અક્ષય ખન્નાની આ ફિલ્મે ભારતીય સિનેમાના ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેર્યું છે. મેકર્સના દાવા મુજબ, હવે આ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ સમાચાર પણ વાંચો : Oscars 2026:… Continue reading Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’! ‘પુષ્પા 2’ ના કલેક્શનને પાછળ છોડી હિન્દી સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ.
