News Continuous Bureau | Mumbai Gujarat: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત@૨૦૪૭ના ( Developed India@2047 ) આપેલા વિઝન માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ ( Gujarat@2047 ) નું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ પાર પાડવાનું વિઝન ( Vision ) રાખવા જિલ્લા કલેક્ટરો- જિલ્લા વિકાસ અધિકારીઓને ( District Development Officers ) પ્રેરક આહવાન કર્યું… Continue reading Gujarat: વિકાસના દરેક ક્ષેત્રે પ્રથમ ક્રમે રહેલા ગુજરાતને અમૃતકાળના વિકસિત ભારત@૨૦૪૭ વિઝનમાં રાજ્યના પોતાના વિકાસ@૨૦૪૭નું વિકાસ વિઝન તૈયાર કરવામાં પ્રથમ રાખવાની નેમ : મુખ્યમંત્રીશ્રી
