News Continuous Bureau | Mumbai Gas Cylinder મુંબઈ સહિત રાજ્યભરમાં ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછત ઊભી કરીને ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલતી ગેસ એજન્સીઓ વિરુદ્ધ અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે મોરચો માંડ્યો છે. સંગઠનના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ગજાનન પાંડેએ માંગ કરી છે કે આવી એજન્સીઓ પર આવશ્યક સેવા કાયદા (Essential Services Act) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે. આ અંગે પુરવઠા મંત્રી… Continue reading Gas Cylinder: ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછત ઊભી કરનાર એજન્સીઓ સામે કાર્યવાહીની માંગ: ભરેલા બોટલમાંથી ગેસ ચોરી કરી ગ્રાહકોને પધરાવાય છે અધૂરા સિલિન્ડર.
