News Continuous Bureau | Mumbai ગીતકાર જાવેદ અખ્તર ( Javed Akhtar ) વ્હીલચેરમાં એરપોર્ટ પર એસ્કોર્ટની મદદ લેતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે મીડિયા દ્વારા ફોટોગ્રાફ લેવામાં આવતા તેઓ તત્કાળ ઊભા થઈ ગયા હતા અને ચાલતી પકડી હતી. પરંતુ ત્યાં સુધી તેમનો વીલ ચેર પર બેઠેલો ફોટોગ્રાફ વાયરલ થઈ ગયો. હવે સોશિયલ મીડિયા પર… Continue reading જાવેદ અખ્તરને ઘૂંટણમાં દુખાવો પડતા વીલ ચેર પર બેઠા, લોકોએ જોરદાર ઠેકડી ઉડાડી. કહ્યું ડૉ. ઓર્થો આયુર્વેદિક જોઈન્ટ પેઈન રિલીવર ઓઈલ બિનઅસરકારક છે
