News Continuous Bureau | Mumbai Eeve Tesoro : દેશમાં વધુ એક મોટી કંપની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર(Eeve Tesoro Electric Bike) માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. 2018 માં દેશના બજારમાં તેની સફર શરૂ કરનાર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક ઇવ ઇન્ડિયાએ આ વર્ષના ઓટો એક્સપોમાં તેના વાહનોની વિશાળ શ્રેણી રજૂ કરી હતી. કંપનીના વાહન પોર્ટફોલિયોમાં ઈલેક્ટ્રિક બાઇકથી લઈને સ્કૂટરનો સમાવેશ થાય છે. અહેવાલ… Continue reading આવી રહી છે દેશમાં નવી Eeve Tesoro ઇલેક્ટ્રિકલ બાઇક, જાણો ફિચર્સ અને કિંમત
