News Continuous Bureau | Mumbai શ્રીલંકાની(Sri Lanka) જેમ આફ્રિકન દેશ(African country) ઝિમ્બાબ્વેમાં(Zimbabwe) પણ વિદેશી હૂંડિયામણ(Foreign exchange) ની કટોકટી સર્જાઈ છે. દેશની અર્થવ્યવસ્થાની(country's economy) સ્થિતિ સતત કથળી રહી છે. ફુગાવો(inflation) બેકાબૂ બની ગયો છે અને સ્થાનિક ચલણ(Local currency) ઝિમ્બાબ્વે ડોલર સામે ઘટાડાનો નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. આનો સામનો કરવા માટે સરકારે સોનાનો સિક્કો(Gold coin) લોન્ચ કર્યો છે. આ સોનાના… Continue reading આ દેશની કરન્સી ફેલ જતા સીધા સોનાના સિક્કા જ ચલણમાં ઉતારવા પડ્યાં
