News Continuous Bureau | Mumbai PM Narendra Modi mann ki baat: મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર. ‘મન કી બાત’ના વધુ એક એપિસૉડમાં મને આપ સહુ સાથે દેશની સફળતાને, દેશવાસીઓની સફળતાને, તેમની પ્રેરણાત્મક જીવનયાત્રાને, તમારી સાથે વહેંચવાનો અવસર મળ્યો છે. આ દિવસોમાં સહુથી વધુ પત્રો, સંદેશાઓ, જે મને મળ્યા છે તે બે વિષયો પર વધારે છે. પહેલો વિષય છે, ચંદ્રયાન-3ના સફળ… Continue reading PM Narendra Modi mann ki baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત થકી સંબોધન કર્યું, તેમના વક્તવ્યનો એક એક શબ્દ અહીં વાંચો…
