News Continuous Bureau | Mumbai Ashok Leyland હિન્દુજા ગ્રુપની અગ્રણી કંપની અશોક લેલેન્ડ લિમિટેડે બેટરી ઉત્પાદન ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ ચીનની ત્રીજી સૌથી મોટી બેટરી ઉત્પાદક CALB ગ્રુપ સાથે 20 વર્ષનો કરાર કર્યો છે. આ ભાગીદારીનો હેતુ ભારતમાં ધીમે ધીમે લિથિયમ-આયન બેટરી ટેકનોલોજીને સમજવા અને તેને સ્થાનિક સ્તરે વિકસાવવાનો છે. શરૂઆત ચીનથી થશે અશોક લેલેન્ડના CEO… Continue reading Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
