News Continuous Bureau | Mumbai સિંગાપોર ફૂડ એજન્સી(Singapore Food Agency) (SFA) માનવ ખોરાક(human food) તરીકે જંતુઓનો(insects) ઉપયોગ કરવાનું વિચારી રહી છે. આ માટે SFA એ ફૂડ અને એનિમલ ઇન્ડસ્ટ્રીઝ(Food and Animal Industries) પાસેથી ફીડબેક માંગ્યો છે. એકવાર જંતુઓને ખાવાની મંજૂરી આપવામાં આવે, પછી ક્રિકેટ(Cricket), લેડીબગ્સ(Ladybugs), મધમાખીઓ(Bees) અને પક્ષીઓ જેવા જંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે. AFA… Continue reading ખોરાક તરીકે જંતુઓનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યો છે વિશ્વનો આ દેશ- ફૂડ અને એનિમલ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી માંગ્યો ફીડબેક
