Tag: golden

  • Surat RTO : સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર) નાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 05 JUનું ઈ-હરાજી થશે

    Surat RTO : સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર) નાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 05 JUનું ઈ-હરાજી થશે

     News Continuous Bureau | Mumbai

    Surat RTO : સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝ LMVનાં GJ-05-JU સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-હરાજી શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૧૦ થી ૧૨ મે ૨૦૨૫ સુધી અને હરાજી તા.૧૨ થી ૧૪ મે ૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે.

    પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.

    આ સમાચાર પણ વાંચો : Mumbai Metro 9 Update: મુંબઈગરાઓની મુસાફરી બનશે વધુ સરળ.. દહિસરથી મીરા-ભાયંદર મેટ્રોના ટ્રાયલ રનની તૈયારી પૂર્ણ, આ તારીખથી શરૂ થશે સેવા…

    અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Surat RTO : સુરત આરટીઓ દ્વારા M/Cycleનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 05 TVનું થશે ઈ-હરાજી,આ તારીખ  સુધીમાં કરી  શકાશે ઓનલાઈન અરજી

    Surat RTO : સુરત આરટીઓ દ્વારા M/Cycleનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 05 TVનું થશે ઈ-હરાજી,આ તારીખ સુધીમાં કરી શકાશે ઓનલાઈન અરજી

    News Continuous Bureau | Mumbai

    Surat RTO :  સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા M/Cycle ટ્રાન્સપોર્ટ સિરીઝ નાં GJ 05 TV સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-હરાજી શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૧૦ થી ૧૨ મે ૨૦૨૫ સુધી અને હરાજી તા.૧૨ થી ૧૪ મે ૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે.

    પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.

    આ સમાચાર પણ વાંચો : Pakistan Cyber Attack : પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનનો સાયબર એટેક, ગુપ્ત માહિતી લીક થવાની આશંકા; સંરક્ષણ મંત્રાલય આવ્યું હરકતમાં..

    અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Surat RTO :  સુરતમાં  M/Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ05TRનું થશે ઈ-ઓક્શન, ઓનલાઈન અરજી કરવાની આ છે અંતિમ તારીખ

    Surat RTO : સુરતમાં M/Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ05TRનું થશે ઈ-ઓક્શન, ઓનલાઈન અરજી કરવાની આ છે અંતિમ તારીખ

    News Continuous Bureau | Mumbai 

    Surat RTO : 

    • સુરત /Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ05TRનું ઈ-ઓક્શન થશે
    • તા.૦૩ થી ૦૫ માર્ચ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

     સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા M/Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ05TRનું ઓક્શન થશે. આ હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૦૩ થી ૦૫ માર્ચ સુધી અને હરાજી તા.૦૫ થી ૦૭ માર્ચ દરમિયાન કરવામાં આવશે.

    પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/ parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરો માંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.

    આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.

    આ સમાચાર પણ વાંચો:  Surat Science Centre : વિજ્ઞાન અને રમતમાં ગૂંથાયેલું જ્ઞાનનું ભંડાર એટલે સુરત શહેરનું સાયન્સ સેન્ટર, ત્રણ વર્ષમાં ૧.૩૫ લાખ લોકોએ લીધી મુલાકાત..

    અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ ઈ.ચા. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Surat : આરટીઓ દ્વારા M/Cycleના ગોલ્ડ અને સિલ્વર નંબરોની સિરીઝ GJ 05 NWનું ઈ-ઓક્શન થશે, જાણો મનપસંદ નંબર મેળવવા અંગેની તમામ વિગતો

    Surat : આરટીઓ દ્વારા M/Cycleના ગોલ્ડ અને સિલ્વર નંબરોની સિરીઝ GJ 05 NWનું ઈ-ઓક્શન થશે, જાણો મનપસંદ નંબર મેળવવા અંગેની તમામ વિગતો

    News Continuous Bureau | Mumbai  
    સુરત(Surat)ના પાલ સ્થિત આરટીઓ (RTO) દ્વારા M/Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ 05 NWનું ઈ-ઓક્શન(E-auction) થશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૨૬થી ૨૮ જુલાઈ સુધી અને હરાજી તા.૨૮ થી ૩૦ જુલાઈ દરમિયાન કરવામાં આવશે.
    પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે.

    આ સમાચાર પણ વાંચો : Skin Care : ક્લીન અને ચમકદાર સ્કિન મેળવવા માંગો છો? તો દરરોજ સવારે પીવો આ હેલ્ધી ડ્રિંક્સ..

    આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ
    નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી(Authotity) દ્વારા રેન્ડમ પદ્ધતિ થી નંબર ફાળવી દેવાશે. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.
    અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટ(Bid Amount)ના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ (Refund) માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E- PAY દ્વારા પરત કરવામાં આવશે એમ ઈ.ચા. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

  • ઉર્ફી જાવેદે પારદર્શક પોશાકમાં ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર- તસવીરો એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો-જુઓ ફોટોગ્રાફ્સ

    ઉર્ફી જાવેદે પારદર્શક પોશાકમાં ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર- તસવીરો એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો-જુઓ ફોટોગ્રાફ્સ

    News Continuous Bureau | Mumbai

    સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ (Urfi Javed)તેની અસામાન્ય ફેશન સેન્સ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદના વિચિત્ર પોશાક ઘણીવાર ચાહકોના હોશ ઉડાવી દે છે. તાજેતરમાં, ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં(trolled) આવી છે આ વખતે તેની સર્જનાત્મકતા જોઈને ચાહકોએ પણ દાંત નીચે આંગળીઓ દબાવી દીધી. વાસ્તવમાં, આ વખતે ઉર્ફી જાવેદ ગોલ્ડન કલરના આઉટફિટમાં (golden outfit)જોવા મળી હતી, જેમાં તેના અંડરગારમેન્ટ્સ(undergarments) સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. ઉર્ફીની આ તસવીરો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

    આ તસવીરમાં ઉર્ફી જાવેદ ન્યૂડ કલરનો આઉટફિટ(nude outfit) પહેરેલી જોવા મળી રહી છે. ફોટોમાં તે ગોલ્ડન કલરના પારદર્શક ડ્રેસમાં (transparent dress)ખૂબ જ સુંદર લાગી રહી છે.આ તસવીરમાં ઉર્ફી જાવેદ તેના ટોન લેગ્સ અને ગ્લેમરસ ફિગર ને ફ્લોન્ટ(figure) કરતી જોવા મળી રહી છે.

    ગોલ્ડન ડ્રેસ સાથે  ઉર્ફી જાવેદ ન્યૂડ મેકઅપમાં (nude makeup)ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે તેણે રેડ કલરની લિપસ્ટિક કરી છે, જે તેના લુકને કમ્પ્લીટ કરી રહી છે.

    અભિનેત્રીએ તેના ડ્રેસ ને મેચિંગ કાનમાં ગોલ્ડન કલરની સુંદર ઈયરિંગ્સ (golden earings)પહેરી છે, જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહી  છે.

    ઉર્ફી જાવેદ ફરી એકવાર તેના આઉટફિટ માટે ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા(social media) પર લોકો ઉર્ફીના આ આઉટફિટને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : નીના ગુપ્તાની દીકરી મસાબાએ મોનોકીની માં કરી પોતાની પરફેક્ટ બોડી ને ફ્લોન્ટ-તસવીરો જોઈને ચાહકો ના ઉડી ગયા હોશ-જુઓ ફોટોગ્રાફ્સ