News Continuous Bureau | Mumbai Gujarati Pudla: સવારનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો ( Healthy breakfast ) કોને ન ગમે? પરંતુ જો તમે રોજ એક જ નાસ્તો ખાઈને અથવા બનાવીને કંટાળી ગયા છો તો તમે પુડલા ટ્રાય કરી શકો છો. હા, પુડલા એ એક ગુજરાતી વાનગી ( Gujarati dish ) છે, જેને પેનકેક, ચીલા વગેરે તરીકે પણ ઓળખાય છે. ગુજરાતના… Continue reading Gujarati Pudla: સવારના નાસ્તામાં ખાઓ હેલ્થી પુડલા, આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે.. નોંધી લો રેસિપી.
