News Continuous Bureau | Mumbai ફેમસ કોમેડિયન(Famous comedian) રાજુ શ્રીવાસ્તવની(Raju Shrivastav) હાલત ફરી એક વાર ખરાબ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ લગભગ બ્રેઈન ડેડ(Brain dead) જેવી હાલતમાં છે અને હવે ઈશ્વર કોઈ ચમત્કાર કરે તેવી પ્રાર્થના થઈ રહી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, તબીબોના જણાવ્યા અનુસાર રાજુનું મગજ કામ કરતું બંધ થઈ ગયું… Continue reading ફરી એકવાર કથળી રાજુ શ્રીવાસ્તવની તબિયત- તબીબોએ અભિનેતાના સ્વાસ્થ્ય લઈને આપ્યા આ મોટા અપડેટ્સ
