ફરી એકવાર કથળી રાજુ શ્રીવાસ્તવની તબિયત- તબીબોએ અભિનેતાના સ્વાસ્થ્ય લઈને આપ્યા આ મોટા અપડેટ્સ 

 News Continuous Bureau | Mumbai 

ફેમસ કોમેડિયન(Famous comedian) રાજુ શ્રીવાસ્તવની(Raju Shrivastav) હાલત ફરી એક વાર ખરાબ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ લગભગ બ્રેઈન ડેડ(Brain dead) જેવી હાલતમાં છે અને હવે ઈશ્વર કોઈ ચમત્કાર કરે તેવી પ્રાર્થના થઈ રહી છે. 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, તબીબોના જણાવ્યા અનુસાર રાજુનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. તેના હૃદયની તકલીફો(Heart problems) પણ વધી છે. પરિવારજનો પણ સમજી શકતા નથી કે આ શું થઈ રહ્યું છે. હવે ભગવાન કોઈ ચમત્કાર દાખવે તેવી આશા રાખવામાં આવી રહી છે. 

મહારાષ્ટ્રના આ સમુદ્રકિનારેથી મળી બે શંકાસ્પદ બોટ- AK 47 સહિત હથિયાર મળતાં હડકંપ- હાઈ એલર્ટ જાહેર

રાજુના મગજના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવાથી સોજો આવ્યો છે. તેના એમઆરઆઈમાં(MRI) મગજના કેટલાક ભાગોમાં ધાબાં જોવા મળ્યા છે. જીમમાં એક્સરસાઈઝ(Exercise in gym) કરતી વખતે હાર્ટ એટેક (Heart attack) આવ્યા બાદ પચ્ચીસ મિનિટ સુધી રાજુના મગજને આવશ્યક ઓક્સિજન(Essential oxygen) મળ્યો ન હતો. તેના લીધે મગજને બહુ ડેમેજ થયું છે. 

હજુ ગઈકાલ સુધી રાજુની તબિયત સ્હેજ સુધારા પર હોવાના અને તે સારવારને પ્રતિભાવ આપી રહ્યા હોવાના  સમાચાર હતા. ત્યાં હવે નવા ઘટનાક્રમથી તેના ચાહકોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ છે અને સૌ કોઈ તેનાં આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!