• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - hina khan
Tag:

hina khan

Hina Khan Cancels Wedding Party After Plane Crash Apologizes to Paparazzi
મનોરંજન

Hina Khan: હિના ખાને મુલતવી રાખી તેના લગ્ન ની પાર્ટી, વિડીયો માં જણાવ્યું અભિનેત્રી એ તેની પાછળ નું કારણ

by Zalak Parikh June 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Hina Khan: ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન એ તાજેતરમાં પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ રોકી જૈસવાલ સાથે લગ્ન કર્યા હતા. 4 જૂને થયેલા લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા. હિના ખાન પાપારાઝી માટે તેના લગ્ન ની એક પાર્ટી યોજવાની હતી, પણ 12 જૂને અમદાવાદ માં થયેલી વિમાન દુર્ઘટના પછી તેણે આ પાર્ટી રદ કરી દીધી.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ પર ત્રણેય ખાને વ્યક્ત કર્યું દુઃખ, શાહરુખ, સલમાન અને આમિર ખાન એ પોસ્ટ માં કહી આવી વાત

હિના ખાને કેમેરા સામે માફી માંગી

હિના ખાને એક વીડિયો દ્વારા જણાવ્યું કે, “હું એક પાર્ટી યોજવા જઈ રહી હતી, પણ જે દુઃખદ ઘટના ગઈકાલે બની, તે જોઈને મને લાગ્યું કે આ સમયે ઉજવણી યોગ્ય નથી. હું માફી માંગું છું અને આ પાર્ટી હવે પછી રાખીશું.” હિના ખાને હાથ જોડીને પાપારાઝી પાસે માફી પણ માંગી.

View this post on Instagram

A post shared by National Reporter (@nationalreportertv)

લગ્ન પછી હિના અને રોકી પહેલીવાર ટીવી શો ‘પતિ પત્ની અને પંગા’ ના ખાસ એપિસોડમાં સાથે જોવા મળશે. બંનેએ આ એપિસોડ નું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને ટૂંક સમયમાં આ એપિસોડ ટીવી પર પ્રસારિત થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hina Khan to Appear on TV with Husband Rocky for the First Time After Marriage
મનોરંજન

Hina Khan: લગ્ન પછી પહેલીવાર ટીવી પર આવશે હિના ખાન,પતિ રોકી સાથે આ શો માં જોવા મળશે અભિનેત્રી

by Zalak Parikh June 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Hina Khan: ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન લગ્ન પછી પહેલીવાર પોતાના પતિ રોકી જૈસવાલ  સાથે નેશનલ ટીવી પર દેખાવા જઈ રહી છે. તેઓ કલર્સ ટીવીના હિટ રિયાલિટી શો લાફ્ટર શેફ્સ સીઝન 2ના ફિનાલે એપિસોડમાં ભાગ લેશે. ફેન્સ માટે આ એક ખાસ ક્ષણ હશે કારણ કે તેઓ પહેલીવાર આ કપલને સાથે જોઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : Ranbir Alia House: આ મામલે શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન ને પાછળ છોડી આગળ નીકળી રણબીર-આલિયા ની દીકરી રાહા કપૂર

લાફ્ટર શેફ્સના ફિનાલેમાં ખાસ હાજરી

મીડિયા રિપોર્ટ મુજબ, હિના ખાન અને રોકી જૈસવાલ લાફ્ટર શેફ્સ સીઝન 2ના અંતિમ એપિસોડમાં ખાસ મહેમાન તરીકે હાજર રહેશે. આ શો દરમિયાન તેઓ મજેદાર ટાસ્કમાં ભાગ લેશે અને પોતાના રિયલ લાઈફ બોન્ડિંગને દર્શકો સામે રજૂ કરશે.

View this post on Instagram

A post shared by Telly Reporter (@tellyreporter)

હિના અને રોકી લાફ્ટર શેફ્સમાં તેમના આગામી રિયાલિટી શો ‘પતિ પત્ની અને પંગા’ ના પ્રમોશન માટે આવી રહ્યા છે. આ શોમાં તેઓ કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લેશે. આ શોમાં અન્ય જાણીતા કપલ્સ જેમ કે અંકિતા લોખંડે-વિકી જૈન, ગુરમીત ચૌધરી-દેબિના બેનર્જી, અલી ગોની-જેસ્મિન ભસીન અને કરણ કુન્દ્રા-તેજસ્વી પ્રકાશ પણ ભાગ લેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hina Khan Becomes Honorary Ambassador of Korea Shares Joyful Moments from Her Trip
મનોરંજન

Hina Khan: કોરિયા ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર બની હિના ખાન, અભિનેત્રી એ તસવીરો શેર કરી કહી આવી વાત

by Zalak Parikh May 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Hina Khan: ટીવી અને ફિલ્મ જગતની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન હાલમાં કોરિયા પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેને કોરિયા ટુરિઝમ દ્વારા હોનરરી એમ્બેસેડર તરીકે નિમવામાં આવી છે. હિનાએ આ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી અને પોતાની ખુશી વ્યક્ત કરી છે.

આ સમાચાર પણ વાંચો: Rupali Ganguly: રૂપાલી ગાંગુલી એ પીએમ મોદી ની તસવીર શેર કરી પાકિસ્તાન પર કર્યો પ્રહાર, સાથે જ ભારતીયો ને કરી આવી વિનંતી

હિના ખાન ની પોસ્ટ

હિના ખાને આ સમાચાર તેના ચાહકો સાથે અનેક તસવીરો સાથે શેર કર્યા છે અને લખ્યું કે, “કોરિયા ટુરિઝમનો હોનરરી એમ્બેસેડર બનવું મારા માટે ગૌરવની વાત છે. કોરિયાની સંસ્કૃતિ, સુંદરતા અને લોકોની ઉષ્મા દુનિયાભરમાં ફેલાવવાનો મને આનંદ છે.” હિનાએ આ પ્રસંગે પહેરેલી નિલી ડ્રેસ પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી.

View this post on Instagram

A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan)

હિના અને તેના બોયફ્રેન્ડ રોકી જૈસવાલ એ ગાંગનેઉંગના BTS બસ સ્ટોપથી પ્રવાસની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે Goblin જેવી લોકપ્રિય K-Drama સીરીઝના લોકેશન્સની મુલાકાત લીધી. હિનાએ આ તમામ પળોની તસવીરો પણ શેર કરી છે. આ પ્રવાસ અને સન્માનથી તેના ફેન્સને પ્રેરણા મળી છે કે મુશ્કેલ સમયમાં પણ સપનાઓ જીવી શકાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
hina khan is not happy as her name is in google most search actress
મનોરંજન

Hina khan: ગુગલ પર સૌથી વધુ સર્ચ થવા છતાં હિના ખાન આ કારણે થઇ નારાજ, પોસ્ટ શેર કરી કહી દિલ ની વાત

by Zalak Parikh December 13, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Hina khan: હિના ખાન કેન્સર સામે લડાઈ લડી રહી છે. હાલ અભિનેત્રી ની સારવાર ચાલી રહી છે. હિના તેના હેલ્થ સાથે જોડાયેલી તમામ બાબત તેના સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.  તાજેતરમાં ગૂગલે વર્ષ 2024ની યાદી બહાર પાડી જેમાં સૌથી વધુ સર્ચ કરાયેલા કલાકારોનો સમાવેશ થાય છે. હિના આ લિસ્ટમાં ટોપ 10માં સામેલ છે, પરંતુ તે તેનાથી ખુશ નથી.હિના એ સોશિયલ મીડિયા પર પોતાની દિલ ની વાત કહી છે. 

આ સમાચાર પણ વાંચો: Rajinikanth birthday: સુપરસ્ટાર રજનીકાંત ના જન્મદિવસ પર તેમના એક ફેન એ કર્યું એવું કામ કે દરેક જગ્યા એ થઇ રહી છે તેની ચર્ચા, જુઓ વિડીયો

હિના ખાન એ કરી દિલ ની વાત 

હિનાએ લખ્યું, ‘મેં ઘણા લોકોને આ સ્ટોરી પોસ્ટ કરતા જોયા છે અને મને આ નવા વિકાસ માટે અભિનંદન મળી રહ્યાં છે, પરંતુ ખરેખર આ મારા માટે કોઈ સિદ્ધિ નથી કે હું ગર્વ કરી શકું તેવું નથી. હું પ્રાર્થના કરીશ કે કોઈપણ વ્યક્તિ તેની માંદગી અથવા સ્વાસ્થ્ય સંબંધિત વસ્તુ માટે ગૂગલ કરે. હું હંમેશા લોકોના પ્રેમને માન આપું છું.હું ઈચ્છું છું કે લોકો મારા કામ માટે, મારી સિદ્ધિઓ માટે મને ગૂગલ કરે, જેમ કે તેઓ મારી બીમારી પહેલા કરતા હતા.’

View this post on Instagram

A post shared by Bollywood Machine (@bollywoodmachinebm)

હિના ખાન ને જૂન 2024 માં કેન્સર નું નિદાન થયું હતું ત્યારબાદ તેને પોતે આ માહિતી શેર કરી હતી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
hina khan shares the photo of her last eyelid
મનોરંજન

Hina khan: હિના ખાન ની કીમો થેરાપી બાદ થઇ આવી હાલત, માથાના વાળ બાદ હવે પાંપણ ના વાળ પણ ખરી ગયા, અભિનેત્રી એ શેર કરી ભાવુક પોસ્ટ

by Zalak Parikh October 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાન હાલ કેન્સર સામે ઝઝૂમી રહી છે. હિના ની છેલ્લી કીમો થેરાપી પણ છેલ્લા ચરણ માં છે. હિના ખાન તેની સાથે જોડાયેલી દરેક બાબતો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેવામાં હિના ખાને તેના સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan birthday: ફેન હોય તો આવો, અમિતાભ બચ્ચન ના ઘર ની બહાર એક રિક્ષાવાળા એ ખાસ અંદાજ માં મનાવ્યો બિગ બી નો જન્મદિવસ, જુઓ વિડીયો

હિના ખાન ની પોસ્ટ 

હિના ખાને તેની બાકી રહેલી સિંગલ પાંપણ નો ફોટો ચાહકો સાથે શેર કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.આ સાથે તેને લખ્યું છે કે, ‘શું તમે જાણવા માંગો છો કે મને અત્યારે  પ્રેરણા ક્યાંથી મળી રહી છે?આ બહાદુર, એકલો સૈનિક, અનેક જિનેટિકલી લાંબી પાંપણો સાથે જે એક સમયે મારી આંખોને શોભાવતી હતી, મારી છેલ્લી ઊભેલી પાંપણ, બધી મુશ્કેલીઓ સામે લડ્યા પછી મારી સાથે ઉભી છે. હું કીમોના છેલ્લા ચક્રની નજીક છું, તેથી આ છેલ્લી પાંપણ મારી પ્રેરણા છે. આપણે આ પણ અંત સુધી જોઈશું. ઈન્શાઅલ્લાહ આપણે ચોક્કસ જોઈશું.’

View this post on Instagram

A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan)

હિનાએ પોસ્ટમાં એ પણ જણાવ્યું કે તેણે એક દાયકાથી વધુ સમયથી નકલી પાંપણો લગાવી નથી. પરંતુ હવે તેને શૂટ માટે નકલી પાંપણ લગાવવી પડશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
hina khan get surprise by fans on her birthday
મનોરંજન

Hina khan: હિના ખાન ને તેના બર્થડે બાદ મળ્યું ફેન્સ તરફથી ખાસ સરપ્રાઈઝ, અભિનેત્રી એ વિડીયો શેર કરી કહી આવી વાત

by Zalak Parikh October 5, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાન હાલ કેન્સર સામે ઝઝૂમી રહી છે. તાજેતર માં જ હિના એ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. હવે તેના જન્મદિવસ બાદ હિના ને તેના ફેન્સ તરફ થી એક મોટું સરપ્રાઈઝ મળ્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હિના એ ફેન્સ તરફ થી મળેલા તેના સરપ્રાઈઝ ને શેર કર્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Alpha release: યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ‘આલ્ફા’ ની રિલીઝ ડેટ આવી સામે, આવતા વર્ષે આ દિવસે થિયટરો માં જોવા મળશે આલિયા ભટ્ટની ફિલ્મ

હિના ખાને શેર કર્યો વિડીયો 

હિના ખાને તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે હિના ના આંખ પર પેટ્ટી બાંધવામાં આવી છે. ત્યારબાદ હિના રંગબેરંગી ફૂલ વાઝ અને ફુગ્ગાઓથી ભરેલા રૂમ માં પ્રવેશે છે. જ્યારે તેના આંખ પરથી પેટ્ટી દૂર કરવામાં આવે છે  ત્યારે તે રૂમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે તે  રૂમમાં એક ખૂબ જ ક્યૂટ કેક રાખવામાં આવી છે આ બધું જોઈને હિના ખાન ઈમોશનલ દેખાઈ રહી છે.

View this post on Instagram

A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan)

આ વિડીયો સાથે હિના એ એક લાંબી નોંધ લખી છે જેમાં તેને તેના તમામ નજીકના લોકો અને તેના ચાહકોનો આભાર માન્યો છે. હિના ખાને 2 ઓક્ટોબર ના રોજ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
hina khan reveals that after her first chemo session mahima chaudhry came to support her
મનોરંજન

કીમો થેરાપી થી ભાંગી પડેલી હિના ખાન ને પ્રોત્સાહિત કરવા પહોંચી હતી બોલિવૂડ ની આ અભિનેત્રી, જે ઝેલી ચુકી છે કેન્સર નું દર્દ

by Zalak Parikh September 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Hina khan:  હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. હાલ અભિનેત્રી નો ઈલાજ ચાલી રહ્યો છે. કીમો સેશન દરમિયાન હિના ખાન ને હોસ્પિટલ માં મળવા બોલિવૂડ અભિનેત્રી પહોંચી હતી જેને પણ બ્રેસ્ટ કેન્સર થયું હતું.સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હિના ખાને તેની લેટેસ્ટ પોસ્ટ માં આ વિશે જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Malaika arora father death: આ કારણે થયું હતું મલાઈકા ના પિતા અનિલ મહેતા નું નિધન, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો આ વાતનો ખુલાસો

હિના ખાન ને પ્રોત્સાહિત કરવા પહોંચી મહિમા ચૌધરી 

હિના ખાને મહિમા ચૌધરી ના જન્મદિવસ પર તેના ઇન્સ્ટા પર તેની સાથે બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં હિના ખાન હોસ્પિટલના બેડ પર બેઠેલી જોવા મળી રહી છે અને મહિમા ચૌધરી તેની બાજુમાં બેઠેલી જોવા મળી રહી છે. આ સાથે હિના ખાને કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ તસવીર મારા પ્રથમ કીમોના દિવસની છે, તે દિવસે હોસ્પિટલમાં એક મહિલા મારી સામે આવી જાણે કે તે કોઈ દેવદૂત હોય. તેણે મારી સાથે સમય વિતાવ્યો અને આ સમય દરમિયાન તેણે મને દરેક પગલા પર પ્રોત્સાહિત અને સાંત્વના પણ આપી. મહિમાએ આ મુશ્કેલ સમયમાં મારો રસ્તો બતાવ્યો તે ખરેખર એક હીરો અને સુપર હ્યુમન છે.’

View this post on Instagram

A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan)

તમને જણાવી દઈએ કે, મહિમા ચૌધરી એ સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર સામે લડાઈ લડી છે. જોકે, 2 વર્ષ પહેલા અભિનેત્રીએ બ્રેસ્ટ કેન્સરને હરાવીને જીવનની લડાઈ જીતી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
hina khan hide herself when paps click her photo at ekta kapoor ganesh pooja
મનોરંજન

Hina khan: કેન્સર ના ઈલાજ ની વચ્ચે એકતા કપૂર ના ઘરે બાપ્પા ના દર્શન કરવા પહોંચી હિના ખાન, વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

by Zalak Parikh September 12, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. હિના ખાન નો ઈલાજ પણ ચાલુ છે. હિના તેના હેલ્થ વિશે અપડેટ આપતી રહે છે હિના ખાન તાજેતર માં એકતા કપૂર ના ઘરે ગણપતિ પૂજા માટે પહોંચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો જોઈ લોકો હિના ખાન ને ટ્રોલ કરતા પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Anant ambani: કડક સુરક્ષા વચ્ચે લાલબાગ ચા રાજાના દર્શન કરવા પહોંચ્યો અનંત અંબાણી, બાપ્પા ના ચરણો માં શીશ ઝુકાવી લીધા આશીર્વાદ, જુઓ વિડીયો

હિના ખાન નો વિડીયો  થયો વાયરલ 

હિના ખાન તાજેતર માં એકતા કપૂર ના ઘરે ગણપતિ પૂજા માટે પહોંચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે બાપ્પા ના દર્શન કર્યા બાદ હિના એકતા કપૂરના ઘરની બહાર નીકળી રહી છે.હિના ખાન ને જોતા જ પાપારાઝી એ તેને ઘેરી લીધી હતી. આવી સ્થિતિમાં, હિના પાપારાઝીથી છુપવા માટે નીચે નમે છે અને તરત જ ગાડી માં બેસી જાય છે. આ દરમિયાન હિના ખાન યલો કલર ના કોર્ડસેટ માં જોવા મળી હતી. 

View this post on Instagram

A post shared by Voompla (@voompla)

હિના ખાન નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો હિના ને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મરી રહી છે તેમ છતાં પૂજા માં જઈ રહી છે.’ બીજા એ લખ્યું, ‘કોના થી છુપાઈ રહી છે માણસ થી નહિ અલ્લાહ થી ડરો.’ અન્ય એકે હિના ખાન ના વખાણ કરતા તેને ફાઈટર ગણાવી હતી.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
hina khan left for usa for her breast cancer treatment
મનોરંજન

Hina khan: કેન્સર ના ઈલાજ માટે વિદેશ જવા રવાના થઇ હિના ખાન,સિમ્પલ લુક માં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઇ અભિનેત્રી

by Zalak Parikh September 6, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે.હિના અવારનવાર તેના ફેન્સ સાથે તેનું હેલ્થ અપડેટ શેર કરતી રહે છે. આ દરમિયાન હિના ખાન ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. હિના તેના કેન્સર ના ઈલાજ માટે વિદેશ જઈ રહી હતી. 

આ સમાચાર પણ વાંચો: Rishi kapoor birth anniversary: પિતા રિશી કપૂર ને યાદ કરી ભાવુક થઇ રીધ્ધીમા કપૂર, અભિનેતા વિશે લખી ઈમોશનલ નોટ

હિના ખાન અમેરિકા જવા રવાના થઇ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં હિના ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહી છે. આ દરમિયાન હિના એ સિમ્પલ પિન્ક કલર નો સલવાર સૂટ પહેર્યો હતો. હિના એ ત્યાં ઉપસ્થિત પાપારાઝી ને હાથ હલાવી પોઝ આપ્યો હતો.મીડિયા રિપોર્ટ મુજબ હિના ખાન તેના કેન્સર ના ઈલાજ માટે અમેરિકા જવા રવાના થઇ છે. 

View this post on Instagram

A post shared by Saas Bahu Aur Saazish (@sbsabpnews)

હિના ખાન એ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે હિના ખાન ને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અક્ષરા નું પાત્ર ભજવી ને ઘર ઘર માં ઓળખ મળી હતી. આ સાથે જ હિના ઘણા રિયાલિટી શો માં પણ જોવા મળી ચુકી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
hina khan share her health update with her fans
મનોરંજન

Hina khan: બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને શેર કર્યું તેનું હેલ્થ અપડેટ, અભિનેત્રી નો વિડીયો જોઈ ચાહકો થયા ખુશ

by Zalak Parikh September 3, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Hina khan:  હિના ખાન ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. હિના ખાને થોડા સમય પહેલા તેને બ્રેસ્ટ કેન્સર હોવાનું જાહેર કર્યું હતું. હિના ખાન ની આ જાહેરાત બાદ તેના ફેન્સ ને મોટો આંચકો લાગ્યો હતો. હિના ખાન સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે તેનું હેલ્થ અપડેટ્સ શેર કરતી રહે છે. તાજેતર માં હિના ખાને પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે.  

આ સમાચાર પણ વાંચો: Navya naveli nanda: નવ્યા નવેલી નંદા નું પૂરું થયું સપનું, અમિતાભ બચ્ચન ની દોહિત્રી ને મળ્યું આ મોટી સંસ્થા માં એડમિશન

હિના ખાને પોસ્ટ કર્યો વિડીયો 

હિના ખાને તેના સોશિયલ મીડિયા પર તેનો એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં એ કહી રહી છે કે, ‘મેં વિચાર્યું કે મારા જીવનમાં શું ચાલી રહ્યું છે તેના વિશે હું તમને ઝડપી અપડેટ આપી દઉં. હું જાણું છું કે ક્યારેક હું સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાઉં છું અને તમે બધા ચિંતિત થાઓ છો કે હું ક્યાં ગઈ, હું કેવી છું, હું ઠીક છું કે નહીં. પરંતુ, હું ઠીક છું અને સ્વસ્થ થઈ રહી છું. મેં મારું પાંચમું કીમો ઇન્ફ્યુઝન પૂરું કર્યું છે અને હજુ ત્રણ વધુ જવાના બાકી છે. કેટલાક દિવસો મુશ્કેલ છે, ખૂબ મુશ્કેલ છે. કેટલાક દિવસો સારા છે. જેમ કે આજનો દિવસ સારો છે, મને સારું લાગે છે. મને સારું લાગે છે અને તે ઠીક છે.’

View this post on Instagram

A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan)

પોતાની વાત ને આગળ વધારતા હિના ખાને કહ્યું, ‘હું ક્યારેક ગાયબ થઈ ગઈ છું, હું દિલગીર છું પરંતુ મને સાજા થવા અને સારું અનુભવવા માટે સમય જોઈએ છે. બાકીનું બરાબર છે. તમે બધા પ્રાર્થના કરતા રહો. આ એક તબક્કો છે, તે પસાર થશે, તે પસાર થવાનો છે અને હું એકદમ ઠીક થઈ જઈશ. મને ભગવાનમાં પૂરો વિશ્વાસ છે અને હું લડી રહી છું. મને તમારી પ્રાર્થનામાં યાદ રાખજો. આપ સૌને ખૂબ ખૂબ પ્રેમ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક