News Continuous Bureau | Mumbai Homebound OTT Release: ભારતની ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ છે. નીરજ ઘાયવાન દિગ્દર્શિત આ ફિલ્મ 21 મે 2025ના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ના Un Certain Regard વિભાગમાં દર્શાવવામાં આવી હતી, જ્યાં તેને પ્રશંસા મળી. ત્યારબાદ આ ફિલ્મને 98મા ઓસ્કર એવોર્ડ્સમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી.… Continue reading Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
