News Continuous Bureau | Mumbai Homemade sugarcane Juice: ઉનાળો આવતાની સાથે જ આપણને ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાંની યાદ આવે છે. તેમાં પણ દરેકને શેરડીનો રસ તો ખુબ જ ગમે છે. શેરડીનો રસ માત્ર ગરમીથી રાહત નથી આપતો પણ પેટને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. પણ ક્યારેક તમને બહાર જ્યુસ પીવા જવાનું મન નથી થતું… Continue reading Homemade sugarcane Juice: ઘરે જ બનાવો શેરડીનો રસ તે પણ શેરડી વગર, માત્ર આ 4 વસ્તુઓની મદદથી બની જશે; જાણો કેવી રીતે..
