News Continuous Bureau | Mumbai અમેરિકા સાથે થયેલા સીઝફાયર વચ્ચે ઈરાન દુનિયાના સૌથી મહત્વના તેલ પરિવહન માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર પોતાનો દબદબો જાળવી રાખવા નવા દાવ ખેલી રહ્યું છે. તેહરાને આ માર્ગ પરથી પસાર થતા તેલ ટેન્કરો પર ૧ ડોલર પ્રતિ બેરલનો ‘ટોલ’ વસૂલવાની યોજના બનાવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઈરાને આ પેમેન્ટ માત્ર ‘બિટકોઈન’ જેવી… Continue reading Hormuz Strait Toll: ક્રિપ્ટોકરન્સીનો તેલમાં પ્રવેશ! ઈરાને હોર્મુઝ પસાર કરવા માટે બિટકોઈન પેમેન્ટ કર્યું ફરજિયાત, જાણો શું છે નવો નિયમ
