News Continuous Bureau | Mumbai Irrfan khan death anniversary: બોલિવૂડ ને ઘણી યાદગાર ફિલ્મો આપનાર અભિનેતા ઈરફાન ખાન નું નિધન 29 એપ્રિલ 2020 ના રોજ થયું હતું. આજે તેમની ચોથી ડેથ એનિવર્સરી છે. તે ‘ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર’ સાથે લડાઈ લડી રહ્યો હતો. મુસ્લિમ પરિવારમાં જન્મેલા ઈરફાન ખાનને નોન-વેજ ફૂડ પસંદ નહોતું અને તેણે એક ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું હતું. તે… Continue reading Irrfan khan death anniversary: ઇરફાન ખાન ને ઘરવાળા કહેતા હતા બ્રાહ્મણ,મુસ્લિમ હોવા છતાં નહોતો કરતો આ કામ, જાણો અભિનેતા ની ડેથ એનિવર્સરી પર તેની સાથે જોડાયેલી વાતો
