News Continuous Bureau | Mumbai Janhvi Kapoor: મુંબઈના ઘાટકોપર (Ghatkopar) વિસ્તારમાં યોજાયેલી દહી હાંડી (Dahi Handi) ઇવેન્ટમાં બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ના એક નારાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી. સ્ટેજ પર આવતા જ જાહ્નવીએ “ભારત માતા કી જય” (Bharat Mata Ki Jai) બોલ્યું, જેને લઈને કેટલાક યુઝર્સે મજાક ઉડાવવાનું શરૂ કર્યું કે “લાગે છે મેડમને લાગ્યું કે… Continue reading Janhvi Kapoor: ‘ભારત માતા કી જય’ બોલતાં જ ટ્રોલ થઈ જાહ્નવી કપૂર, એક્ટ્રેસે આપ્યો દમદાર જવાબ
