News Continuous Bureau | Mumbai Loveyapa screening: આમિર ખાન ના દીકરા જુનૈદ અને શ્રીદેવી ની દીકરી ખુશી કપૂર ફિલ્મ લવયાપા માં જોવા મળવાના છે. બંને સ્ટાર્સ તેમની ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરી એ રિલીઝ થઇ રહી છે. તાજેતર માં આમિર ખાન ના દીકરા જુનૈદ અને શ્રીદેવી ની દીકરી ખુશી કપૂર ની ફિલ્મ લવયાપા ની… Continue reading Loveyapa screening: લવયાપા ના સ્ક્રીનિંગ માં એકઠી થઇ ખાન ત્રિપુટી, આમિર ખાન ના દીકરા જુનૈદ પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા સલમાન અને શાહરુખ
