News Continuous Bureau | Mumbai Mahavatar Narsimha OTT Release: અશ્વિન કુમાર દ્વારા નિર્મિત એનિમેટેડ બ્લોકબસ્ટર ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ હવે OTT પર રિલીઝ થવા જઈ રહી છે. 25 જુલાઈના રોજ થિયેટર્સમાં રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં 325.65 કરોડની કમાણી કરી હતી. હવે 56 દિવસ લાંબી રાહ જોયા બાદ 19 સપ્ટેમ્બરના રોજ 12:30 PM થી Netflix પર સ્ટ્રીમ થવા જઈ રહી… Continue reading Mahavatar Narsimha OTT Release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર પણ ધમાલ કરવા આવી રહી છે મહાવતાર નરસિમ્હા, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
