News Continuous Bureau | Mumbai Mango Shrikhand : જો તમને ઉનાળામાં કંઈક મીઠુ ( ગળ્યું ) ખાવાનું મન થાય તો તમે મેંગો શ્રીખંડ ( Mango Shrikhand ) ને ઝડપથી તૈયાર કરી શકો છો. રસદાર કેરીમાંથી બનાવેલ મેંગો શ્રીખંડ બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને પસંદ આવે છે. ઉનાળાની ઋતુની આ એક ખાસ સ્વીટ ડીશ છે જેને સરળતાથી બનાવી શકાય છે.… Continue reading Mango Shrikhand : ઉનાળામાં એકદમ સરળ રીતે ઘરે જ બનાવો મેંગો શ્રીખંડ, ખાવાની પડી જશે મજા; નોંધી લો રીત..
