News Continuous Bureau | Mumbai એક સમય હતો જ્યારે બોલિવૂડની અભિનેત્રીઓ(Bollywood actresses) જ ચાહકોમાં પ્રભુત્વ ધરાવતી હતી પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. ટીવી ઈન્ડસ્ટ્રીની(TV industry) અભિનેત્રીઓની(Actress) લોકપ્રિયતા પણ કોઈથી ઓછી નથી. લોકપ્રિયતાના મામલે તે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે. ટીવી અભિનેત્રીઓના અભિનય સિવાય ચાહકો તેમની ગ્લેમરસ સ્ટાઈલના(Glamorous style) પણ દીવાના છે. દરેક વ્યક્તિ પોતાની… Continue reading દિશા વાકાણી થી લઇ ને સૌમ્યા ટંડન સુધી ટીવી ની આ અભિનેત્રીઓ એ લગ્ન બાદ છોડી દીધું પોતાનું એક્ટિંગ કરિયર
